Book Title: Vishvamangal Granthmala Part 01
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 287
________________ વિશેષમાં આપની સમક્ષ ખૂબ જ ગંભીર ગણી આાબત પ્રત્યે ધ્યાન દોરવાની અમારી ઇચ્છા છે. દાનના પ્રવાહ બદલવાના સમય હવે પૂરેપૂરા પાકી ગયા નથી શું? આપને એ તે સુવિદિત છે કે આપણી એકાંતે માક્ષલક્ષી સંસ્કૃતિ અને આ ધર્મને, તથા તેની તમામ મર્યાદાએના સર્વનાશ ખેલાવી દેતા આજના કાળ છે; પવન છે. આવી સ્થિતિમાં આપણા જ હાથે આ સન્નાશી કાળને ઉત્તેજન અપાઈ ન જાય તેની કાળજી રાખવાની અત્યંત જરૂર દેખાય છે. ॥ શકાય તેવી સારા સારા સારા, કથા, સંત કે મહેતા પણ આવી કાક ભૂલના અજાણપણે ભેગ બની ગયા હાય અને તેમના જ હાથે આર્યોવત્તનાં સાંસ્કૃતિક અને ધાર્મિક મૂલ્યાના નાશ ખેલાવતાં વિષવૃક્ષાને પાણી સી'ચાતું હોય. ખરું ? શું આજની પાશ્ચાત્ય પદ્ધતિની નિશાળા, કૉલેજો, ધર્માદા દવાખાનાં અને હાસ્પિટલા તેવા પ્રકારના ઢાંચાએ નથી જણાતા ? શું આવી સંસ્થાઓને દાન વગેરે દ્વારા ઉત્તેજન આપી શકાય. ચુસ્ત વૈષ્ણવને કે ચુસ્ત જૈનના દીકરા ડોક્ટર થાય અને હુજારી હિંદુઓને ઇંડાં ખાતા કર; તેમને ખબર પણ ન હાય તેવી લેહી-માંસ, ચરખી, લીવર વગેરેની દવાએ ખવડાવતા રહે! કોઈ દીકરા એન્જિનિયર બનીને ગંગાજી વગેરે નદીએમાં ગટરનાં પાણી વાળી દેવાની યોજના બનાવે ! કોઈ વળી વકીલ બનીને આપણાં જ ધર્મસ્થાને કે ધર્મ ગુરુઓ સામે ખોટા કેસ કરીને તેઓને પ્રજાજના સમક્ષ હુલકા પાડે! Jain Education International જે સંસ્થાએને આપણે દાન આપ્યું તે જ સંસ્થાઓમાં પેદા થયેલાં સંતાના ડોક્ટર, વકીલ, એન્જિનિયર, શિક્ષક, કે પ્રેફેસર બનીને For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290