________________
૨૮૩
જે ધર્મસંસ્કૃતિના દિવસમાં જ કામ કરતા હોય તે શું તે દાનની દિશા બદલવાની જરૂર લાગતી નથી?
ગૌહત્યા [પશુહત્યા] પ્રતિબંધને અનાર્થિક કહેનારા, ડાં, માછલીમાં “પ્રેટીન' જણાવીને માંસાહારને બચાવ કરનારા, કતલનાં કારખાનાંઓની તરફેણમાં પિતાને મત આપનારા મોટા ભાગે હિંદુ. શિક્ષિત હોય છે.
આપને નમ્ર વિનંતિ છે કે આપ તે સંસ્થાઓ તરફથી દાનને પ્રવાહ પાછું વાળે અને ધર્માદા દૂધકેન્દ્રો, ધર્માદા ગૌશાળાઓ, પશુપાલન વગેરે તરફ વાળે. હેપિટલને બદલે ગાય-ભેંસના વાડા બંધાવે અને તેનું દૂધ તમામ બાળકોને મફત અપાવે.
ભાગવત-પારાયણ કે રામાયણનાં આજને આવા જ કઈ કાર્યના દાન માટે થવાં ઘટે. હાલ ઉજવાઈ રહેલી શ્રી વલ્લભ પંચશતાબ્દી ઉજવણું પણ ખરેખર તે વલ્લભરમૃતિ ગૌશાળા, વલ્લભસ્મૃતિ દૂધક્ષેત્ર, વગેરે કાર્યોમાં દાન મેળવીને જ કરવી જોઈએ. વલભ-. હેસ્પિટલે કે વલભ-કોલેજો માટે કદાપિ નહિ.
એથી તે સ્ટીલ, સિમેન્ટ ઉદ્યોગોને અથવા મેટી લેબોરેટરી કેફાર્મસીઓને જ લાભ થાય છે. દરદીઓને તે મળે છે માત્ર અધૂરા એંઠવાડો!
શું આપ દાનને પ્રવાહ બદલે તે તે જ દરદીઓને ધરાઈને પીએ એટલું દૂધ ન અપાવી શકે? જેથી એંઠવાડા માટે તેમને કદી - હાથ લાંબે કર જ ન પડે!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org