Book Title: Vishvamangal Granthmala Part 01
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 289
________________ અંગ્રેજોની સભામાં એક વખત ટાગેર આવા આશયનું બેલ્યા હતા કે, “તમને ઈશ્વર દેખાતું નથી એટલે તેને “હુંબક કહેવાની સ્પષ્ટતા તે તમે અસભ્ય લેકે જ કરી શકે, તમારે ત્યાં કોઈ માણસ પાંચ શેર દૂધ ન પી શકો હોય એટલે એને અર્થ એ નથી કે હિન્દુસ્તાનમાં ય કઈ આદમી પાંચશેર દૂધ ન જ પી શકે. કેક માણસ પાંચ શેર દૂધ પીએ છે એવું સાંભળવા મળે તેય તમે લેકે તે તેનું પેટ ચીરીને તપાસવા જેટલા અસભ્ય થઈ જાઓ. ઈશ્વર લેબોરેટરીમાં ન જડે તે ભલે ન જડે. લેબોરેટરીમાં જડી જાય એવી એ વસ્તુ જ નથી.” હાથે કરીને અંગ્રેજોએ આપણા ગૌરવવંતા ઇતિહાસની ઉપર અંધારપટ (બ્લેકઆઉટ) પ્રસારી દીધું છે, કેમકે એ ગૌરવકથાઓ આપણા જીવનમાં રેજ રજ નિત-નવા પ્રાણ પૂરતી હતી. એથી આપણે હરહંમેશા તાજગીભર્યા આર્યો તરીકે શિર ઉન્નત રાખતા. શે પરવડે આવું એ અંગ્રેજોને? મને એ વાત પિલા વિલક્ષણ અંગ્રેજોને ખુલ્લંખુલા કહી દેવા દે કે આ દેશની પ્રજા અને સંસ્કૃતિની ખાનાખરાબી તમે લકોએ કરી નાંખી છે. સામ્યવાદ, મૂડીવાદ વગેરે વગેરે કેટલાય જૂઠ વાદો ઊભા કરીને દેશના જ બંધુઓને પરસ્પર લડાવી માર્યા છે. પણ હવે ખમૈયા કરે. તમારા ચરી ખાવાના કોઈ બીજા રસ્તા અપનાવે તે સારું. –પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 287 288 289 290