Book Title: Vishvamangal Granthmala Part 01
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 286
________________ ૨૮૧ ઉપર અને ખુદ કુદરત અને ઈશ્વર સામે પણ પડકાર ફેંકવામાં આવ્યું છે, દષ્ટિએ જ એને વિચાર અને સામનાની તૈયારી થવી જોઈએ. આપણે આશા રાખીએ કે રાજઘાટ ઉપર ગાંધીજીની સમાધિ પાસે ગાંધીજીનાં કાર્યો પૂરાં કરવાની પ્રતિજ્ઞા લેનારાઓ અને નાનામાં નાની જીવહિંસાને, પણ મનુષ્યના ખૂન જેવી જ ગણતા હોવાનું કહેનારાઓ આ પડકારને પાછો ખેંચી લઈને, ભારતીય અર્થવ્યવસ્થા અને સમાજવ્યવસ્થા તરફ પગલાં ભરવાનું શરૂ કરશે. આપણે આશા રાખીએ કે આ મહાન આર્ય પ્રજા સામે અને મહાન ધર્મો સામે મુકાબલે કરવાની મનોદશાને તેઓ ત્યાગ કરવાનું -ડહાપણું બતાવશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290