Book Title: Vishvamangal Granthmala Part 01
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 285
________________ ૨૮૦ શ્રી રાજનારાયણની કુટુ`બકલ્યાણુ નામાભિધાનની ક્રિયા તા White horse whiskyની બાટલી ઉપરથી એ લેખલ ઊખેડી લઈને એના ઉપર ૮ તાજું પૌષ્ટિક દૂધ ”નું લેબલ લગાડવા જેવી છે. એ ભય અસ્થાને છે. કુટુંબનિયેાજનને કામી ભાવનાના દૃષ્ટિબિંદુથી વિશધ કરવા જોઈએ નહિ. અમે હિં'તુ એછા થઈ જઈશું અને બિનહિંદુઓની વસ્તી વધી જશે એ ભયને કાર્ય સ્થાન નથી. કારણ કે સરકારી નીતિ જે રીતે દેશને પોતાની સાથે ઘસડી રહી છે, તે દરેક હિંદુ કે મુસ્લિમને તેમના ધર્મ' દારી આપેલી મર્યાદાઓથી દૂર તે દૂર ઢસડી જાય છે. પોતપોતાના ધમે દોરી આપેલી મર્યાદાની બહાર ગયા પછી એ માનવી એ ધર્મના મટી જાય છે. દા. ત., એક પરમ વૈષ્ણવ રાજપુરુષ રાજ એક ઘરમાં વિષ્ણુસહસ્રનામના પાઠ કરે છે, ત્રિકાળસંધ્યા કરે છે, પણ એફિસમાં જઈને કતલખાનાએ કેટલી ગાય મારવી તેનું લાઈસન્સ કાઢી આપે, તે જ ઘડીએ તે માત્ર વૈષ્ણવ નહિ, હિંદુ પણ મટી જાય છે. પછી ભલે તે પેાતાના પોષાક અને નામ હિંદુનાં જ રાખે. તે જ પ્રમાણે એક જૈન ગૃહસ્થ ઘરમાં સામાયિક, નવકાર જપ, ચાવિહાર વગેરે કરે અને આફિસે જઈને માછલાં મારવાનાં લાઇસન્સ, પેટ્ટી કે ડુક્કર ઉછેર કેન્દ્ર માટે લેનાની મજૂરી ઉપર સહી કરે તે જ ઘડીએ તે જૈન અને હિંદું મટી જાય છે. આ જ નિયમ મુસ્લિમ ગૃહસ્થને પણ લાગુ પડી શકે. જનતા સરકારે ડહાપણ બતાવશે? ધર્મની આ મર્યાદાની કસેાટી ઉપર આજે હજારો હિંદુ-મુસ્લિમ કુટુંબ હિંદુ કે મુસ્લિમ કહેવડાવવાને પાત્ર રહ્યાં નથી. અત્યારે હિંદુમુસ્લિમ સવાલ ઉઠાવવાને કોઈ કારણ નથી. અત્યારે તે કુટુંબનિયોજન દ્વારા માનવસંસ્કૃતિ ઉપર, દરેક ધર્મ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290