Book Title: Vishvamangal Granthmala Part 01
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 268
________________ २९७ આવી, પણ નસબંધીના જુલમેએ ભભુકાવેલા લેકના રેષના કારણે સત્તા ઉપર આવી છે. એ રેષથી તે પણ ડઘાઈ ગઈ હશે. એટલે તેણે જાહેરાત કરી કે, “અમે નસબંધી માટે ફરજ નહિ પાડીએ.” પણ કુટુંબનિયેજનને સિદ્ધાંત તે એ પાટીએ પણ સ્વીકાર્યો, અને તે માટે પ્રચાર અને લાંચરૂશ્વત આપવાનું તે ચાલુ જ રાખ્યું. સ્વાગ્યમંત્રી શ્રી રાજનારાયણે અથવા સંસદસભ્ય શ્રી સ્વામીએ એક વખત જાહેર સભામાં કહેલું કે, “નસબંધીના જુલમ કરવા પાછળ પરદેશી સત્તાનું દબાણ હતું !” આમ, કરજ કરીને પંચવર્ષીય યોજનાઓ ઘડવામાં પરદેશી સત્તાઓ આપણા સાર્વભૌમત્વની કેટલી અવહેલના કરતી હશે તે પ્રજાએ વિચારવું જોઈએ. હજી કેવા આયાચારે થશે? વસતીને કાબૂમાં રાખવાના આ બેટા માર્ગને ધખારે કયાં જઈને અટકશે, તે કલ્પી શકવું મુશ્કેલ છે. આજની જનતા પાર્ટી સત્તા ઉપરથી ઉથલી પડે અને કઈ સવાઈ સંજયની ટોળકી સત્તા ઉપર આવે તે શું ફરીથી નસબંધી માટે ગોળીબાર નહિ થાય? એ સિદ્ધાંતને સ્વીકાર કરાયા પછી એની પૂરી સફળતામાં ઘણા અવરોધ આવશે. તેને માટે કેટલા ડોકટરે જોઈશે? છ લાખ ગામડાં એમાં પથરાયેલા લાખ યુવાને પહોંચી વળવાનું અશક્ય હશે તે પછી એમ બને કે હોસ્પિટલમાં જન્મતાં અમુક કસેટીએ પાસ ન થતાં બાળકને પણ નાશ કરી નાખે, અથવા તે હસ્પિટલમાં આવતી બીમાર સ્ત્રીઓને પણ તેમની આર્થિક સ્થિતિ, સૌદર્ય અને શારીરિક સુસજજતાની કસોટી ઉપર કસીને તેમાં ઉત્તીર્ણ ન થાય તેમને ઝેરનાં ઈજેકશન આપી દેવાં જેથી વસતી પેદા થવાના માર્ગો બંધ થઈ જાય. ' અથવા એ પણ નિર્ણય લેવાય કે જે લેકે નેકરીયાધેથી ફારેગ થાય તેમને અનુત્પાદક શક્તિ ગણીને, તેમને પિષવા એ રાષ્ટ્રીય સંપત્તિને દુર્વ્યય છે, એમ ગણીને, તેમને મોતને હવાલે કરી દેવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290