________________
૨૭૬
તેમાંથી પુરુષાના સજાતીય સંબંધેની કાયદેસરતા અને પુરુષ–વેશ્યાગૃહના વિકાસ – ( આજે કેટલેક સ્થળે પુરુષ–વેશ્યાગૃહા વિકસતાં જાય છે) આમ આ જ ગાલિયત કથાં જઈને અટકશે તે કલ્પી શકાય તેમ નથી.
વ્યવહારુ અને નિષિ ઉપાય. વસ્તીના વધારા અને ઘટાડો એ અનેેને કાબૂમાં રાખવાની ભારતીય સમાજવ્યવસ્થા અને અર્થેશ્યવસ્થા એ જ એક યાગ્ય, વહેવારુ અને પ્રજાને ધર્મ અને સંસ્કૃતિને માગે દોરી જનારી વ્યવસ્થા છે. એ વ્યવસ્થાના પાશ્ચાત્યાના આડતિયાઓએ અહી નાશ કરાવ્યે અને જેની કોઈ વ્યાખ્યા નથી એવી સમાજવાદી સમાજચ્ચના અને મિશ્ર અર્થતત્રના દિશાસૂત્ર વિનાના અવળા માગે દેશને દોરી ગયા.
પાંચ અબજ રૂપિયાના, કુટુ બર્નિયાજન પાછળને કોઈ જ પરિણામ લાવ્યા વિના કરેલા ધુમાડા દર વરસે જાહેર ક્ષેત્રે એક અમજ રૂપિયાની થતી નુકસાની, દેશમાં વધતી જતી મેઘવારી, સંત, ભ્રષ્ટાચાર, દુકાળા અને પરદેશી દેવાના આજ એ બધુંએ આડતિયા-એને, આપણી સરકારને, કે વિધાનસભા કે લેાકસભાના સભ્યાને. અજુગતું કે અનાર્થિક નથી લાગતું પણ હિંદુસ્તાનમાં તેમને એક માત્ર ગાય અનાથિંક લાગે છે.
આર્થિક નિષ્ણાતાની બુદ્ધિનું દેવાળું
દર વરસે ૧૦ અબજ રૂપિયાની કિંમતનુ પશુધન હણવા દઈને
ઓછામાં ઓછી ૨૫ અબજની આવકઃ પાઉડર, બટરઓઈલ, ફર્ટિલાઇઝર, હૂંડિયામણુ વેડફીએ છીએ અથવા આર્થિક અને વૈજ્ઞાનિક પ્રગતિ
તેમના દ્વારા મળી શકતી વાર્ષિક ગુમાવીને અબજો રૂપિયાના દૂધના કેરાસીન વગેરે આયાત કરીને જે દેવું વધારીએ છીએ, તેમાં તેમને દેખાય છે!!!
એ વતુ ળા.
જેમ પૃથ્વીના એ ગેળા કલ્પવામાં આવ્યા છે : પૂર્વ ગાળામ અને પશ્ચિમ ગાળા, તેમ માનવજાતની આધ્યાત્મિક ઉન્નતિ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org