Book Title: Vishvamangal Granthmala Part 01
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 282
________________ २७७ ભૌતિક ઉન્નતિ માટે પણ એ ગોળાર્ધો છે, જેની અંદર રહીને જ માનવજાત સુખથી, શાંતિથી, સંતોષથી દુન્યવી સુખા ભાગવવા છતાં મેક્ષમાર્ગી જીવન જીવી શકે. આ એ વર્તુળા છે : (૧) ગોરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા (ભૂદાન નહિ) અને જલરક્ષા. (૨) ખીજું વર્તુળ છે: ભૌતિક જીવન માટેનું અને ગાય, પવિત્ર જલાશયા, યાત્રાધામે અથવા દેવમદિરા અને પવિત્ર ધર્મગ્રથા તથા આધ્યાત્મિક પ્રગતિની રક્ષા કરનારું. આમાં ગાય બંનેમાં મધ્યસ્થાને છે. એટલે ગેરક્ષાને હું ખાસ મહત્ત્વ આપું છું. ગોરક્ષા ન હોય તે અને વર્તુળા આપમેળે જ નાશ પામે છે. પાશ્ચાત્ય 'ધભક્તોને દેવનારનું મહત્ત્વ વધારે છે પણ નેહરુને અને તેમના અંધભક્તોને ગાય તરફ તિરસ્કાર હતા. -હરદ્વારના ગંગાકિનારા કરતાં દેવનારના કતલખાનાનુ` તેમને મન માટું મહત્ત્વ હતું. સે।મનાથની દેવભૂમિ કરતાં દુર્ગાપુરના કારખાના તરફ વધારે ભક્તિભાવ હો. વેદવાણી કરતાં માર્ક સવાણી ઉપર તે મુગ્ધ હતા. એટલે આપણા જ નહિ; માનવજાત માટેના સુખ, શાંતિને "માક્ષલક્ષી જીવનના બંને વર્તુળાના આધારરૂપ ગોવશના નાશ કરીને સમસ્ત રાષ્ટ્રમાં આસુરીવૃત્તિનું, શેષણ ખારીનું અને જીવસૃષ્ટિના સંહારનું તાંડવ શરૂ કરી દીધુ છે. માનવસષ્ટિના વિશ્વમાંથી સદ ંતર નાશ થવા એ તે ભાગ્યને આધીન ખાંખત છે, પણ માનવજાતે પવિત્ર અને ધર્મયુક્ત જીવન જીવવું એ તેના પેાતાના હાથની વાત છે. ભારતવાસીઓ માટે એ નિણ ય કરવાની ઘડી પાકી ગઈ છે. શ્રી રાજનારાયણ ઉપરના પત્ર જનતાપાટીએ સત્તાનાં સૂત્રેા હાથમાં લીધા પછી તે પક્ષના સ્વાસ્થ્યમંત્રી શ્રી રાજનારાયણે જાહેરાત કરી કે અમે નસબધી માટે જોરતલખી કરશું નહિ, પણ સમજાવટથી એ પ્રવૃત્તિ ચાલુ રાખીશું અને આ ખાતાનું નામ કુટુંબનિયોજન નહિ પણ કુટુંબકલ્યાણ ખાતું રહેશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290