Book Title: Vishvamangal Granthmala Part 01
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 272
________________ ૨૬૭ વસ્તીવધારાનાં બે કારણે. વસ્તીવધારા માટે માત્ર ભારતમાં જ નહિ સમસ્ત વિશ્વમાં બે મુખ્ય કારણ છેઃ (૧) તેમના રાકને પ્રકાર અને (૨) ઉદ્યોગીકરણ આરોગ્યશાસ્ત્રને એક નિયમ છે કે જે તે શરીરમાં ખૂટે તેને. કારણે જ રેશે પેદા થાય. તે માટે તે જાતનાં તત્ત્વ શરીરમાં નાખવાં. તે જ નિયમ મુજબ જે ત તમે શરીરમાં નાખે તેની શરીરમાં વૃદ્ધિ થાય. શુદ્ધ ઘી, તાજુ દૂધ, અમુક જાતનાં અનાજ અને. અમુક ચોક્કસ જાતની વનસ્પતિઓથી શરીરમાં બળ, બુદ્ધિ અને. વીર્યને વધારે થાય છે. પણ સરકારની શાષક અર્થવ્યવસ્થાએ આ. તમામ ઉપગી ચીજોને નાશ કરી નાખે છે. એટલે જેઓ માંસાહારી નથી અને બહુ મેઘા ભાવે ઉપર લખેલી ચીજો ખરીદી શકતા નથી તેઓ અશક્ત, વિવિધ માંદગીઓના ભોગ બને છે, તેમની વસ્તી ઘટે છે, બાળકો કાં તે ઓછાં જમે છે, અથવા બાળપણમાં જ મૃત્યુ પામે છે અથવા મોટાં થાય તે તેમના વંશવેલા અટકી પડે છે. જેઓ માંસાહારી છે તેમની વસ્તી તેઓ જે જાતનું માંસ ખાય. છે તે પ્રાણીની વસ્તીની જેમ વધે છે. કારણ કે જે પ્રાણીઓમાં. પ્રજનનશક્તિ વધારે હોય તેમને ખાવાથી તે પ્રકારના શરીરમાં પણ પ્રજનનત વધે છે. દા. ત., ચીનાઓ ઉંદર ખાય છે એટલે તેઓ ઉંદર પેઠે વધે. છે. પણ તેમના સહુથી નજીકના તિબેટવાસીએ બહુ જ તંદુરસ્ત. આબેહવામાં રહેવા છતાં પણ વસતીમાં ઘણા ઓછા છે. જાપાન,. બંગાળ અને કેરલ, માછલી અને ભાત ખાનારા હોવાથી તેઓની. સંખ્યા માછલીની માફક વધે છે. - કેરળમાં ઈસાઈઓની વસતી ગણનાપાત્ર છે અને પાશ્ચાત્ય જીવનપદ્ધતિ સ્વીકારનારા હિંદુઓ પણ છે. તેઓ ડુક્કરનું માંસ પણ ખાતા હોવાથી તેમની વસતી બંગાળીઓ કરતાં પણ વધુ ઝડપથી વધે છે. કારણ કે ભૂડણ બે વરસમાં ૩૦-૩૫ બચ્ચાં જણે છે. સમગ્ર દુનિયાને. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290