Book Title: Vishvamangal Granthmala Part 01
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 267
________________ આ તે કેવો અત્યાચાર છે? આમ સારી રીતે જીવવાના તમામ રસ્તા બંધ કરીને શેષણ બેરોને (દેશી તેમ જ પરદેશી બનેને) છૂટો દોર આપીને પછી વધુ સારી રીતે જીવવાની લાલચ આપીને ગર્ભમાંનાં બાળકને વૈજ્ઞાનિક (!) નાશ કરે, એનાથી વધારે દુષ્ટ કાર્ય બીજુ શું હોઈ શકે? ખરેખર આપણા પવિત્ર ધર્મ, ઉચ્ચ સંસ્કૃતિ અને શાંતિલક્ષી તેમજ એક્ષલક્ષી જીવનવ્યવસ્થાની આસપાસ દુષ્ટ આસુરી સંસ્કૃતિ અને હિંસક વિચારધારાએ સજજડ ભરડો લીધે છે. ઉત્તર જલદ પગલાં આ કુટુંબનિયેજન કરવાને સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવે તે પછી તે અમુક જ રીતે થશે અને અમુક રીતે નહિ થાય, એવી ખાતરી આપી શકાય નહિ. નહેરુના સમયમાં નિધનાં સાધને, ટીકડીઓ, આંકડી, એપરેશન વગેરે પગલાં લેવાયાં. એનાથી કેટલી સ્ત્રીએ જીવનભર અમુક ચક્કસ દરને લેગ બની તે જાણવાને આપણી પાસે સાધન નથી પણ એ પગલાં નિષ્ફળ નીવડ્યાં હશે, એમ તે પછી જે બીજા નિર્ણય પગલાં અમલમાં આવ્યાં તેથી આપણે માની શકીએ. નેહરુની પુત્રીના શાસનમાં ગર્ભપાતની કાયદેસરતા (કૃતિમ રીતે ગર્ભપાત કરાવવાથી મોટા ભાગે સ્ત્રીઓને કાયમી રોગ લાગુ પડે છે અને એકથી વધુ વખત ગર્ભપાત કરાવ્યાથી તેનું મત પણ નીપજે છે એવો એક ડોકટરી અભિપ્રાય છે), ઓપરેશન, નસબંધી માટે લાંચરૂશ્વત, ગર્ભિત . ધમકી વગેરે પગલાં આવ્યાં અને ત્યાંથી હનુમાનકૂદકે મારીને બળજબરીથી નસબંધી કરવાના અને તેને વિરોધ કરનારાઓને જેલ ભેગા કરવાનાં કે ગળીએ દેવાનાં ફરમાને પણ છૂટયાં. • • પરદેશી સત્તાનું દબાણ ત્યારબાદ જનતા પાર્ટી સત્તા ઉપર આવી. તે કાંઈ તેના આંતરિક બળથી કે કોઈ સદ્ધર નવીન કાર્યક્રમથી કે લેકેના પ્રેમથી નથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290