________________
(૩) અશક્ત, વૃદ્ધ, માંદાં, ગાય વગેરે તમામ પશુઓને પાંજરાપેળે રાખીને તેમનું – રક્ષણ અને પેષણ કરશે. (૪) ચકલાને ચણ, કબૂતરને જુવાર, બાજરી નાખો.
(૫) અન્નક્ષેત્રે, સદાવ્રતામાં સાધુ-સંતા, યાત્રાળુઓ, ગરીબે, અશક્તો, વૃદ્ધો માટે
ખાવાની સગવડ કરી.
(૬) વાવ, કૂવા, તળાવા કરો. ધારી માર્ગો ઉપર પાણીની પરમે બેસાડી, ચકલે ચકલે ઢારાને પાણી પીવાના હવાડા ખાંધાં. અગાશી ઉપર, બારીમાં કે છાપરાં ઉપર પ'ખીએને પાણી પીવાનાં કૂંડાં મૂકો.
પ
Jain Education International
(૩) પશુએ વૃદ્ધ કે અશક્ત થાય. તે પૂર્વે જ તેમને મારીને ખાઈ જાઓ.
(૪) પક્ષીઓ તા માણસે ઉગાડેલું અનાજ ખાઈ જાય છે માટે તેમને જ મારીને ખાઈ જાઓ.
(૫) કોઈને મત્તનું ખવડાવાય નહિ એથી આળસને ઉત્તે
જન મળે, બેકારીને રોકડા
રૂપિયામાં બેકારી ભથ્થુ આપે.
(૬) તળાવા પૂરી દા; કેમકે એથી મલેરિયા થાય છે. હવાડા કાઢી નાખા અને એ જગા ઉપર નાની દુકાન કહીને ભાડાની આવક કરી. માટા, મોટા વાટર-વર્કસ ઊભા કરો. ઘેર ઘેર પાણીના નળ આપે। અને વેરા નાખીને આવક ઊભી કરે.
જ્યારે ક્રોડા મણ અનાજ હોવા છતાં લાખા લોકો ભૂખ્યા મરશે?
” જ્યારે ખીસામાં નેટ હશે; પણ તાય ઘરમાં લેટ
હિ હોય?
For Personal & Private Use Only
www.jainelibrary.org