________________
૨૪૩
સ્વેચ્છાચારી અને સ્વચ્છંદી માણસેાને દારૂ-માંસના પ્રચાર માટે માકળું મેદાન મળી ગયું. ખીજી તરફથી જ્ઞાતિસંસ્થા નાબૂદીના બુલંદ નારા ગજાવતાં ગજાવતાં જ્ઞાતિએ અને દારૂ એ અન્નને ચૂંટણી જીતવાનાં મેષ હથિયાર તરીકે અપનાવાયાં. જ્ઞાતિના જે આગેવાના જ્ઞાતિઓમાં દારૂ પીનારાઓને સામાજિક બહિષ્કાર કરતા તે જ આગેવાન હવે ચૂંટણી સમયે ચૂંટણી જીતવા અને વેપારધધામાં સ્વાર્થ સાધવા દારૂની વ્હાણી કરવામાં ગૌરવ અનુભવવા લાગ્યા.
(૮) ગરીબી અને બેકારીમાં ભી’સ્રાએલી નવી પેઢીને ગેરકાયદેસર દારૂ ગાળવાના અને દાણચારીથી વિદેશી દારૂ લાવવામાં ગરીબીના અંત અને સમૃદ્ધિનાં દર્શન થયાં.
(૯) ઘણા પ્રધાનેા અને મેટા અમલદારો તથા અનેક ઉદ્યોગપતિએ જાહેરમાં દારૂ પીતા હાઈ સાધારણ જનસમાજમાં દારૂ પીવે એ જીવન જીવવાની એક સહજ ક્રિયા છે, અને એમાં કાંઈ ખેાટું નથી, પણ પ્રગતિવાદી તરીકેની છાપ ઉઠાવવાના એક ચેગ્ય રસ્તે છે, એવી નવી વિચારસરણી ફેલાતી ગઈ.
(૧૦) દારૂખ ધીને સફળ બનાવવા માત્ર કાયદાથી જ સંતોષ માનીને, સાહિત્યકાર, કેળવણીકારા, નાટયકારો અને ભદ્ર વર્ગના આગેવાનેાના સહકાર મેળવવાનુ અને તેમની શક્તિના ઉપયાગ કરવાનું ડહાપણ સહુકાર બતાવી શકી નહિ.
ઉપરનાં તમામ કારણેાથી દારૂગંધીના કાયદો મશ્કરીરૂપ બન્યા. àકા ઉપર ભારે કરભારણુ અને માનસિક ત્રાસ આવી પડથા. પરિણામે ભયથી તેમજ શ્રીમંત સમાજની નવી પેઢીમાં દારૂ પીવા એ આધુનિક જમાનાનું જીવન જીવવાનું અગત્યનું સાધન અને ફેશન બની જતાં સાધારણ જનસમાજની ઊગતી પેઢીને એના તરફ આકષ ણ વધતું ગયુ અને ભ્રષ્ટાચારમાં દારૂની ઉપયેગતા સોના કરતાં પણ વધી ગઈ. ધન કમાવાના એક નફાકારક ધધા તરીકે એને માન્યતા મળી અને એમ થતાં દારૂની દાણચારી, ગેરકાયદેસર દારૂ ગાળવાની પ્રવૃત્તિ, અને ભ્રષ્ટાચારથી દેશ ધમધમી ઊઠયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org