Book Title: Vishvamangal Granthmala Part 01
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 246
________________ સાઉદી અરેબિયાનુ અનુકરણ સાઉદી અરેબિયામાં દારૂબંધીના કાયદો છે એ કેટલે અંશે સફળ થયા હશે તે આપણે નથી જાણતા. કોઈપણ દૂષણની આ વિશ્વમાંથી સ’પૂર્ણ નાબૂદી શકશ જ નથી. તેની માત્રામાં વધારો-ઘટાડો થયા કરે છે. તે જ પ્રમાણે સાઉદી અરેબિયા અને બીજા ચુસ્ત ઈસ્લામી રાજ્યમાં પણ દારૂની નાબૂદી સદંતર ન હાય તે આપણે નવાઈ પામીએ નહિ. ૨૪૧ છતાં આપણે ત્યાં એવી પણ દલીલ કરાય છે કે, “ અમેરિકા જેવા દેશ પણ દારૂમ ધી કરવામાં નિષ્ફળ નીવડથો તે પછી આપણે શા માટે દારૂષધી કરી કરાડાની આવક ગુમાવવી જોઈએ ? ” પણ, અમેરિકામાં ચારી, ખૂન, દાણચારી અને કરચારી વગેરે કૃત્ય ગુનાપાત્ર છે અને સાપાત્ર પણ છે, છતાં એ ગુના થાય છે અને એ ગુના થતા હાવાથી અમેરિકન સરકાર કે ખીજા દેશની સરકાર પણ એ કરવાની છૂટ અપાતી નથી. અમેરિકાએ દારૂબધીના કાયદા પાછા ખેચી લઈને પેાતાની નિમ ળતા અને પ્રજાની હલકી મનેદશાને છતી કરી છે, એટલે એનું અનુકરણ કરવામાં કોઈ જાતનું શાળુપણુ નથી. આપણે સાઉદી અરેબિયાનું આ વિષયમાં અનુકરણ કરી શકીએ. બીજું વિશ્વયુદ્ધ જ્યારે એની પરાકાષ્ટાએ પહેાંચ્યું હતું ત્યારે બ્રિટનના વડાપ્રધાન શ્રી ચર્ચીલને મહત્ત્વની મ ત્રણાઓ માટે સાઉદ્દી અરેબિયાના રાજા સાઉદને મળવા જવાનું થયું. બ્રિટિશ વડાપ્રધાનની સગવડ માટે સાઉદી અરેબિયાના બ્રિટિશ એલચીએ રાજા ઈમ્ત સાઉદ સાથે વાટાઘાટો કરી તેમાં એવું જણાવ્યું કે “ચર્ચીલને લેાજન પછી દારૂ પીવાની આદત છે, અને તે અમુક જાતને દારૂ પસદ કરે છે.” તરત જ રાજા સાઉદે જવાબ આપ્યો કે “અમે ઇસ્લામીએ દારૂને અડકતા નથી. અને અહીં અમે દારૂ આપી શકીશું નહિ.” બ્રિટિશ એલચીએ તેમને સમજાવવા ઘણી મહેનત કરી પશુ, ૧૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290