________________
૨૪૪
માનવતાહીન ટાળાઓના દેશ બની જશે
દારૂબીને નિષ્ફળ બનાવનારાં આ તમામ કારણેાને ધ્યાનમાં રાખીને, દારૂની બદીના ફેલાવામાંથી સમાજનું ગ્રેષણ કરી સમૃદ્ધ થવા ઈચ્છતા વર્ષોંની શક્તિને ધ્યાનમાં રાખીને, જે સંપૂર્ણ દારૂમ'ધી જાહેર કરવામાં ન આવે, તે આ દેશ ગુનેગારાના, સંસ્કૃતિહીન પ્રજાના અને માનવતાહીન ટાળાએના દેશ બની જશે.
ન
એ સાચું છે કે સરકારી યાજનાઓમાં સમગ્ર પ્રજાને રસ નથી હાતા, માત્ર અમુક હિત ધરાવતી વ્યક્તિઓના આશ્રિતને જ રસ હાય છે. તે જ પ્રમાણે દારૂબધીની યાજનામાં પણ પ્રજાએ રસ નથી દેખાડયો. કારણ કે દારૂબંધીની સરકારી ઘાષા એ એક છલના છે. અને એમાં રસ લેનારાઓ માટે સલામતીની કોઈ શકયતા નથી. છતાં જોખમ લઈને પણ પ્રજાએ દારૂબંધીની સફળતામાં રસ લેવા જોઈએ, જેથી સરકારને પણ ઈભ છેડીને નિષ્ઠાના આશ્રય લેવાની ફરજ પડે. દારૂબધી સફળ કરવા માટે (૧) છટકબારીઓ વિનાના, ગુનેગારને જામીન ઉપર ઇંડી ન શકાય તેવા અને લાખી સજા ફટકારતા કાયદો.
(૨) આ કાયદાના ભંગ કરનાર સામે અહિષ્કાર કરવાની જ્ઞાતિએને સત્તા એક જ્ઞાતિએ જેના મહિષ્કાર કર્યો હોય તેને બીજી કોઈ જ્ઞાતિ અપનાવી શકે નહુિ તેવા કાયો.
(૩) સાહિત્યકારા, કેળવણીકારો, નાયકાનુ સંકલન કરીને તેમના દ્વારા દારુની બદી વિરૂદ્ધ પ્રચંડ આંદોલનની ચેાજના.
(૪) સંપૂર્ણ શૈવધબંધી દ્વારા અને ગ્રામઉદ્યોગો દ્વારા એકારી– નાબૂદીના બેકારીના કાર્યક્રમ, જેથી અનેક બેકાર, જેઓ દિલથી નારાજ હાવા છતાં લાચારીથી દારૂના ધધામાં પડયા છે તે ફરીથી પેાતાનું માનભયું સામાજિક જીવન શરૂ કરી શકે.
(૫) જેના વિકલ્પ તરીકે દારૂ વપરાવા લાગ્યા છે તેવી તમામ ઔષધિનું ઉત્પાદન વધારી તેમના ઉપરના તમામ કરની નાબૂદી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org