Book Title: Vishvamangal Granthmala Part 01
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 258
________________ ર૫૩ પાણીપતના ત્રીજા યુદ્ધ પછી ત્રણ જ વરસમાં પ્લાસીનું યુદ્ધ થયું, તેમાં માત્ર બંગાલી લશ્કર હતું. જેની સંખ્યા ૩૦ હજારથી વધારે હતી. આ બધી હકીકતે ભારતની વસ્તી અગાઉનાં વરસોમાં પણ ઓછી ન હતી એ પુરવાર કરે છે. આપણને વસ્તીના જે આંકડા ઉપલબ્ધ છે તે નીચે મુજબ છેઃ ઈ. સ. વસ્તી ઈ. સ. વસ્તી ૧૬૦૦ ૧૦ કરોડ ૧૯૧૧ ૩૧ કરોડ ૫૦ લાખ ૧૭૫૦ ૧૩ કરોડ ૧૯૨૧ ૩૧ કરોડ ૯૦ લાખ ૧૮૫૦ ૧૫ કરોડ ૧૯૩૧ ૩૫ કરોડ ૩૦ લાખ ૧૮૭૨ ૨૦ કરોડ ૬૦ લાખ ૧૯૩૫ ૩૭ કરોડ ૭૦ લાખ ૧૮૮૧ ૨૫ કરોડ ૪૦ લાખ ૧૫૧ ૩૬ કરોડ ૯ લાખ ૧૮૯૧ ૨૮ કરોડ ૭૦ લાખ ૧૯૬૧ ૪૩ રોડ ૯૩ લાખ ૧૯૦૧ ૨૯ કરોડ ૪૦ લાખ | ૧૯૭૧ ૫૪ કરોડ ૭૯ લાખ | (આર. સી. દત્ત કૃત ઈકનેમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા) " એ આંકડા સાચા હોવાની સાબિતી શી છે? - ઉપરના આંકડાઓ જોતાં ઈ. સ. ૧૬૦૦ થી ઈ. સ. ૧૭૫૦ સુધીનાં પહેલાં ૧૫૦ વરસમાં દર ૧૦ વરસે બે ટકાને અને ત્યાર પછીનાં સે વરસમાં દર ૧૦ વરસે માત્ર દેઢ ટકા વસ્તી વધારે નોંધાયો છે. ત્યાર પછીનાં ૧૮૫૦ થી ૧૮૯૧ સુધીના આંકડા શંકા દ્ધ છે. એ વરસે દરમિયાન ૧૮૫૭ને ભયંકર વિપ્લવ થયે, જેમાં લાખ યુવાનો હણાયા કે કેદ પકડાયા. ઉપરાંત ઈ. સ. ૧૮૭૭, ૧૮૭૮, ૧૮૮૯, ૧૮૯૨, ૧૮૯૭ અને ૧૯૦૦ની સાલમાં જે ભયંકર કાળે પડયા, એ દુકાળમાં ઓછામાં ઓછા દેઢ કરોડ મનુષ્ય મરણ પામ્યા હતા, એથી વધુ બિમાર પડયા હતા, ઘરબાર છોડીને અનાજની બેધમાં કરોડો માણસો રખડતા હતા, કરડે મરવાને વાંકે જીવતા હોય એવી અશક્ત હાલતમાં આવી પડયા હતા. . આવી પરિસ્થિતિમાં દેશની વસ્તી દર દાયકે અનુક્રમે ૧૭ ટકા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290