________________
૫૧
કરીએ ત્યારે લેકીને એમ લાગે કે અહેાહા ? કેટલું બધું અનાજ છે? છતાં આષણને મળતું નથી, પણ જ્યારે એ અનાજ એ-બે ત્રણત્રણ ગુણીમાં ભરાઈને દુકાનેમાં હાય છે ત્યારે એ લેાકામાં પૂરું પડતું. નથી હોતું.
તે જ પ્રમાણે જ્યારે વસતી ગામડાંઓમાં હતી, ગામડાં સમૃદ્ધ હતાં, ઉદ્યોગા અને વેપાર ધમધેાકાર ચાલતા, ત્યારે લાખે ગામડાંઓમાં પથરાએલી વસતી આપણી નજરે ચડતી નહિ. પણ. અ ંગ્રેોની હિંસા અને શેષણ ઉપર રચાએલી અર્થવ્યવસ્થાએ ગામડાંઓ ભાંગવાનું શરૂ કર્યું, અને કૉંગ્રેસની દિશાસૂઝ વિનાની પૉંચવષીય ચેાજનાએએ ગામડાંના ઉદ્યોગ-ધંધાના કચ્ચરઘાણ વાળી નાખ્યા, ત્યારે શહેરામાં લાખો ગ્રામવાસીઓ આવવા લાગ્યા. તેમને સમાવવાની શહેરમાં સગવડ ન હતી. એટલે રસ્તાએ આ હિજરતીઓથી ઊભરાઈ જવા લાગ્યા. અને ‘સ્ફોટક વસ્તીવધારા થતા જાય છે' એવા ભય પેદા કરવાના હિંદુ સંસ્કૃતિના દુશ્મનને મોકો મળી ગયા.
અગાઉ દેશમાં વસતી ઓછી હતી અને હવે વધી ગઈ છે,. તેમ જ વધતી જાય છે, એવા દાવાને ન તા કોઈ આધાર છે, ન તે. વસ્તી-વધારા માટે કોઈ કારણ છે. અને કારણ સિવાય કોઈ કાર્યં બનતું નથી.
ભૂતકાળમાં ગણનાપાત્ર વસ્તી.
મહાભારતકાળથી જોઈએ તેા કુરુક્ષેત્રના મેદાનમાં ૧૮ અક્ષૌહિણી સેના એટલે કે લગભગ ૩૨ લાખની સેના લડાઈના મેદાનમાં આવી.. હતી. તે સમયે લડવાનું કામ માત્ર ક્ષત્રિયાનું જ હતું. એટલે કૌરવા અને પાંઢવાનાં મિત્ર-રાજ્યાની સેના ૩૨ લાખ ક્ષત્રિયાની હતી.. હિન્દુઓના ચાર વર્ણા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રઃ તેમાં ક્ષત્રિચેની સંખ્યા ઓછી હાવાનું માની શકાય, કારણ કે યુદ્ધમાં તે માટી સંખ્યામાં નાશ પામતા.
આપણે બીજા વિશ્વયુદ્ધમાં પણ ૨૦ લાખથી વધુ સૈનિકોને લડાઇમાં ઉતારી શકયા ન હતા. તે વખતે આપણી વસતી ૩૬ કરેડની
Jain Education International
2
For Personal & Private Use Only
www.jainelibrary.org