________________
૧૨૭ અંતમાં એટલું કહીશ કે હિમાલય બચાવવાને બદલે હિમાલથથી ‘પણ મોટા પરદેશી કરજથી મુક્ત થવાના રસ્તા શે.
બાકી હિમાલય બચાવવા જતાં તે આપણે પોતે જ હિમાલયથી મેટા કરજ, કરભારણ અને તેનાં કારણે વધતા કુવા, મેંઘવારી અને અછતના ડુંગર નીચે ચગદાઈ જઈશું. '
દેશ ઉપર ભયનાં વાદળ ઘેરાયેલાં છે. એ વધુ ઘેરાં થતાં જાય છે. વાદળાને વિખેરવાની ક્ષમતા હજી સુધી એક પણ સરકારે બતાવી નથી. એથી ઊલટું, દરેક સરકારને હાથે એ વાદ વધુ ઘેરી બન્યાં છે. પ્રજા પિતે જ જાગૃત થઈને, આવી યોજનાઓને વિરોધ ન કરે અને વહેવારુ બિનખર્ચાળ જનાઓ રજૂ કરી તેના અમલ માટે દબાણ ન કરે તે ચેડાં જ વર્ષોમાં ભારત વિશ્વબેંકનું F. A. Oનું સંસ્થાન બની જશે.
૨ કપાસિયા પીલવાના કૌભાંડનાં પરિણામે
ગરીબી હટે છે અને.... પશુઓ તેમજ માનવીઓનાં હિત પણ સચવાય છે. પણ પરદેશીઓનાં; ભારતવાસીઓનાં નહિ.
કોઈ કમનસીબ પળોએ ચકકસ હિત ધરાવતાં અને ભારે લાગવગવાળાં બળ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત થઈ કે, “જે કપાસિયા પલી નાખવામાં આવે તે દેશમાં પ્રવર્તતી તેલની અછતની સ્થિતિમાં સુધારો થાય. કપાસિયા પીલી નાખવા છતાં પણ તેનાં પિષક તત્ત જળવાઈ રહેશે. એટલે પશુઓને તેથી કેઈ હાનિ નહિ થાય. કપાસિયા પીલવાથી પશુઓનું હિત જોખમાવ્યા વિના માનવીનું હિત સચવાશે.” . . કપાસિયા પીલવાથી મોટામાં મોટું નુકસાન પશુઓને, પશુપાલકોને અને સરવાળે, શુદ્ધ ઘી, દૂધ વાપરનારી પ્રજાને થાય. પણ પ્રજાજનેને પિતાની જરૂરિયાતની ચીજો મેળવ્યા કરતાં મોટા ભાગને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org