________________
૧૯૪
. આ છે; ધઉંના એન્જિન પાછળના ક્રમશઃ ડબ્બા પાઉં : ઈંડાં : માછલી : ભારે ખર્ચ : ગરીબોમાં વૃદ્ધ [૨] [૩]
[૧] [૨]
[૪]
[4] ઘઉંનું વાવેતર વધે એટલે પશુના ચારા માટેની જગા ઘટતાં ચારા ઘટે; આથી પશુએ મેટી સંખ્યામાં મરે.
આમ થતાં છાણુનું બળતણુ ન મળે.
સ્વદેશી ઘઉંની બધી જાતનું વાવેતર સારું ન જ હોય એટલે પરદેશથી મીલે। મંગાવાય અને તેના પાઉં, બિસ્કીટ બનાવાય, આ પાઉ’–મિસ્કિટમાં ચરખી, ઈંડાં તેમ જ માછલીના પાઉડર ભેળવાય તા તેની કોઈને ખબર પણ ન પડે. એ ચરબી માસના પેટમાં ચાલી જાય.
પાની બેકરીએ પાઉંના પ્રચાર માટે ભારે આકષ ણુ જમાવતી જાહેરાતા કરે છે. પાઉંના પ્રોટીનના આંકડા મૂકે છે. પણ એ પ્રોટીન ઈંડાંના ભુક્કાનું; કે માછલીના ભુક્કાનું કેમ ન હાય ? કાને તપાસ કરવાની ચિંતા કે ફુરસદ છે ? પ્રેટીન ઘઉંમાં છે જ અને તે આપણને શટલી દ્વારા મળે જ છે.
એક વાર ાટલીની ટેવ છૂટી જશે અને પાઉં ખાવાની આદત પડી જશે અને પછી પાઉ" મોંઘા કરાશે. માંઘાદાટ પાઉં ખરીદવા જતાં ઢાકાનાં ખિસ્સાં ખાલી થશે. ગરીએ વધુ ગરીબ થશે. પશુએની ખૂંખાર કત્લેઆમ કરી નાંખતાં જેમ સુ`બઈના ખારામાં દૂધના પાઉડરાની સ્ટીમરા લાંગરે છે તેમ હવે કદાચ સેંકડા ટન પાઉં લઈને આવતી સ્ટીમરી લાંગરશે.
**
કે તમે જાણા છે કે વધુ ઘઉં ઉગાડવામાં: પશુ-વસ્તીના નાશ થાય છે?
પરદેશીઓની આર્થિક પક્કડ વધતી જાય છે? * વગર યુદ્ધે દેશ જિતાઈ જાય છે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org