Book Title: Vishvamangal Granthmala Part 01
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 234
________________ - ર૨૯ ભાગે શહેરના વિસ્તારમાં, પ્રધાને અને તેમના સચી અને અમલ- ' દારે પણ પીનારા અને તે વિસ્તારમાં દારૂબંધી, એટલે સામે છેડે નિરકુંશ વિસ્તારમાં દારૂ લાવવાના યૂહ રચાયા. એ અટકાવવા લિસ ફર્સની વ્યવસ્થા કરવી પડી; પણ વધતી મોંઘવારીએ આ ચેકીદારને પણ આ ચોકી દ્વારા જ કમાણી કરવાની તક મળી ગઈ. કલમના એક ઝાટકે આંચકેલી સત્તા દારૂ સામેને સહુથી પ્રચંડ ગઢ હતું, જ્ઞાતિઓને. દારૂ પીનારાએ સામે કે બીજા અનૈતિક કાર્યો કે સામાજિક ગુને કરનારાઓ સામે પગલાં લેવાની સત્તા. સરકારે કલમને એક ઝાટકે આ સત્તા આંચકી લીધી. એ સત્તાનો ઉપયોગ કરનારા સામે જેલની સજાને ભય ઉભું કર્યો. - પરદેશી વિચારધારા, પરદેશી રહેણીકરણી, દારૂ-માંસાહાર વગેરે રાષ્ટ્રીય ભયને ડારી રહેલા જ્ઞાતિઓ રૂપી સિંહના દાંત અને નખ કાપી દ્વિીધા. પછી તે શિયાળે પણ એને ચૂંથી જ નાખે ને? જ્ઞાતિઓની સત્તા એટલે મહાજનની સત્તા; પંચાયતની સત્તા. એ નિમૂળ કરીને ગાંધીજીના પંચાયતરાજના સિદ્ધાંતમાં જ સુરંગ મારી, અને જ્ઞાતિઓને નિબળા બનાવી. એક તરફથી તેમની નાબૂદી માટે પ્રચાર શરૂ કર્યો, બીજી તરફથી એમને કઠપૂતળીઓ જેવી બનાવી. ચૂંટણી જીતવાના રમકડા રૂપે એમની હસ્તી ટકાવી રાખી. અંગ્રેજો જે ન કરી શક્યા, તે દેશી અગ્રેજોએ કરી બતાવ્યું - વિદેશી વિચારધારા, વિદેશી સંસ્કૃતિ અને વિદેશી અર્થવ્યવસ્થા - તેમજ વિદેશી રહેણીકરણી સામે બસો વરસ સુધી ટકી રહેલા ગઢને તેડી નાખીને ઉપર લખેલાં તમામ દૂષણેના ફેલાવા માટે માગ મિકળે કરી નાખ્યું અને દેશમાં દારૂ તેમ જ માંસાહારનું પૂર ફરી થાળવાની શરૂઆત થઈ. અંગ્રેજો જે ઈચ્છતા હતા, તે પણ કરી શકવાની હિંમત ન કરી શક્યા, તે તેમના શિષ્યએ આ પ્રધાનમંડળના હાથે કરી બતાવ્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290