________________
२२२
“લાકમાનસ લોકોને દારૂથી દૂર રહેવા ફરજ પાડતું. દારૂ પીનારા માટે દારૂડિયાનું ઘણાજનક વિશેષણ વપરાતું.
લશ્કરમાં દારૂના પ્રવેશ બ્રિટિશ શાસન પહેલાંના રાજપૂત રાજવીઓનાં લશ્કરીમાં દારૂને પ્રચાર ન હતેા લશ્કરની સાથે ભાટ-ચારણા રહેતા અને તેઓ રામાયણ તેમ જ મહાભારતના યેદ્ધાની યશકથાઓ કહીને લશ્કરને પાના ચડાવતા. અંગ્રેજોની રીત જુઠ્ઠી હતી. તે લશ્કરની સાથે દારૂના દેગડા રાખતા અને સૈનિકોને છૂટથી દારૂ પીવડાવતા, જેથી દારૂના નશાના જોસમાં તે લડાઈમાં ટકી રહે.
માનવસ્વભાવની આ એક વિચિત્ર હકીકત છે કે, તે સદ્ગુણ -જલદી નથી કરતા, પણ દુગુ ણુ જલદી ગ્રહણ કરે છે. લશ્કરમાં દારૂ આવ્યા પછી માટા ભાગના હિંદુ-મુસ્લિમ સૈનિકે દારૂ પીવા લાગ્યા. હુવે તેમને તે આવશ્યક લાગતું હતું અને સરકાર પીવાની સુવિધા કરી આપતી હતી.
;
આ સૈનિક માટે ભાગે ગામડાંઓમાંથી આવતા અને રજા ઉપર હાય ત્યારે કે નોકરીમાંથી નિવૃત્ત થઈને પાછા ગામડાંઓમાં જાય ત્યારે દારૂની આદત પોતાની સાથે લઈ જતા અને ત્યાં બીજા લાકોને પણ તેના ચેપ લગાડતા. આમ બ્રિટિશરોની મહેરબાનીથી દારૂ મક્કમપણે ધીમે પગલે ભારતમાં પ્રસરવા લાગ્યા,
ગાંધીજીએ સપૂર્ણ દ્વારૂધીની માગણી કરી
આના પ્રતિકાર સમાજનાં કાયદાનાં બંધનથી થતા અને ધમ ગુરુ, સંતા અને સામાજિક કાર્યકરો પણુ, વ્યસનમુક્તિની ઝુંબેશ દ્વારા તેના પ્રતિકાર કરતા. ગાંધીજીએ આ પ્રતિકારને વેગ આપ્યો. સંપૂર્ણ દારૂબંધી કરવાની સરકાર પાસે માગણી પણ કરી અને અસહુકાર આંદોલનમાં તેમ જ સત્યાગ્રહ આંદોલનમાં દારૂ-તાડીની દુકાનો ઉપર પીકેટિંગ કરવાના કાર્યક્રમ મુકરર કર્યા.
આ પીકેટિંગમાં સ્ત્રીઓને આગળ આવવાની હાકલ કરી, કારણ કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org