________________
-
.
.
૨૦૬ ત્રણ જ વર્ષમાં સમૃદ્ધ ભારતનાં દર્શન થાય 8 આર્ય મહાપ્રજાની આર્થિક આબાદી અને ઉન્નતિના
ચાર પાયા : ગૌ(પશુ)રક્ષા, વનરક્ષા, ભુરક્ષા, જલરક્ષા.
ખાવતેલનું કૌભાંડ ૧૯૭૬-૧૯૭૭ સુધી તે પશ્ચિમના દેશોમાં આપણે સીંગતેલ ' અને સીંગદાણા નિકાસ કરતા હતા, અને મધ્યપૂર્વના દેશમાં ખાવા તેલ દાણચેરીથી છૂટથી જતું હતું.
હજી આ ચાલુ ઈ. સ. ૧૯૭૭ના વર્ષમાં પણ આપણે ૧૩ લાખ ટન ખેાળની પશ્ચિમના દેશોમાં નિકાસ કરી.
એને અર્થ એ થયો કે પશ્ચિમના દેશે તેલ અને ખેળની તંગીવાળા દેશે છે અને બહારથી આયાત કરીને પિતાની જરૂરિયાત
તે પછી એ દેશ પાસે અચાનક પાંચ લાખ ટન જેટલે તેને જંગી જથ્થો ક્યાંથી આવી પડ્યો કે તેઓ આપણને તેલ આપી શક્યા?
ખરેખર, એ તેલ છે કે તેલના નામે બીજું જ કાંઈક? આપણા માટે અખાદ્ય એવી કઈ વસ્તુનું વૈજ્ઞાનિક રીતે તેલમાં રૂપાંતર કરી આપણને આપવામાં તે નથી આવ્યું ને? - આ જાણવાનું આપણી પાસે કોઈ સાધન નથી. જે તેલનું વનસ્પતિમાં, ડાલડા ઘીમાં રૂપાંતર થઈ શકે તે કઈ ચરબી જેવું અખાદ્ય વસ્તુનું વૈજ્ઞાનિક ઘરણે તેલમાં રૂપાંતર કેમ ન થઈ શકે? આયાત થયેલું એ તેલ ગરમ થાય છે ત્યારે તેમાંથી જે દુર્ગંધ ફેલાય છે તે હકીકત જ આપણને શંકા પ્રેરવા પૂરતી છે કે કદાચ એ કુદરતી તેલ નથી. આ પણ અંગ્રેજોએ આપણને વારસામાં આપેલી શેષણ આધારિત જીવમાત્રની શત્રુ એવી અર્થવ્યવસ્થાને વળગી રહીને આપણે એવા તે લાચાર બની ગયા છીએ, એવા તે મૂઢ બની ગયા છીએ કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org