________________
૧૬૬ માટે દૈનિક ઉપયેાગની વસ્તુઓ મળવાનુ` દુર્જંગ બનાવ્યુ. ઈંડાં, માંસ, માછલી છૂટથી મળે તેવાં પગલાં ભર્યાં.
(૬) ભારત સ્વાધીન થયું ત્યારે તે ઇંગ્લેડ જેવી મહાસત્તાનુ લેશુદાર હતું, સ્વાધીનતાનાં ૩૦ વર્ષ પછી એ અનેક દેશનું અને વિશ્વ મૅંકનું ૬૪ અબજ રૂપિયાથી વધુ રકમનું દેવાદાર બન્યું છે. આ દેવાના માજમાં – તેના વ્યાજથી અને દરે વધે વિકાસમાં સહાયના નામે લેવાતા વધુ નવા કરજને કારણે – વધારો થતા જ રહે છે. ૧૫૦ વર્ષ સુધી. પણ આવતી પેઢી આ દેવા ભરી નહિ શકે.
એક વાત ચાક્કસ છે કે આપણી સ્વાધીનતા માત્ર કાગળ
આ દેવાના ગાળી સંકડાશે ત્યારે ઉપર જ હશે.
જાગા, નહિ તા માત નિશ્ચિત છે
ઢાકીને આવી સ્થિતિ કબૂલ-મજૂર હોય તે કશું જ કહેવાનું રહેતું નથી. પણ મને વિશ્વાસ છે કે ૯ ટકા લાકો આ સ્થિતિ ઈચ્છતા નથી. તે પછી તેમાંથી મુક્ત થવું હાય, દુનિયાના શેષણખારને પડકાર આપવે જ હાય તે, સઘળા પ્રજાજના ગારક્ષા, વનરક્ષા, ભૂરક્ષા (ભૂદાન નહિ જ) અને જલરક્ષા કરવાના ઉપાયા વિચારે, આમ થાય તા જ ભારતીય અથવ્યવસ્થા સજીવન થઈ શકશે. એ ઉપાય ન વિચારાય તે અમે ગાંધીમાગે ચાલીએ છીએ' એવું ગાંધીભક્તોનુ વિધાન એ દુનિયાનું સહુથી માટુ. જૂઠાણુ, સહુથી માટે દશ ખની રહેશે.
મને ખાતરી છે કે ભારતની પ્રજા આવાં જૂઠાણાં અને દલને લાંબે સમય સાંખી શકશે નહિ.
૪ આ જયપ્રકાશજી !
સમૂળી ક્રાન્તિ તા કચારની થઈ ગઈ છે, હવે તા લાવા; એમાં પ્રતિક્રાન્તિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org