________________
૧૫૭
દરેક ગાય વધુ દૂધ ન આપી શકે દરેક ગાય વધુ દૂધ આપે એવી અપેક્ષા આપણે રાખી શકીએ નહિ. કારણ કે આપણા દેશમાં જુદા જુદા પ્રદેશમાં ૩૦ થી વધુ જાતની ગાયા છે. તેમાંથી ૧૫ જાતા તેના ખારાકની ચેાગ્ય સંભાળ લેવાય અને તેની જ જાતના સારા સાંઢા ઉછેરવામાં આવે તે પુષ્કળ દૂધ આપવાની ક્ષમતાવાળી છે. બીજી ૧૫ જાતા કુદરતી રીતે ઓછું દૂધ આપનારી. છે. પણ તેમને ઉછેર તેમના દૂધ માટે નહિ પણ તેમના વાછડા માટે અને બળતણુ તેમ જ ખાતર માટે તેનાં છાણુ મૂતર મેળવવા માટે થાય. છે. આ વાછડા જમીન ખેડવામાં અને ગમે તેવા રસ્તા ઉપર ઝડપથી મેજો લઈ જવા માટે ઉપયાગી છે. આપણા વિશાળ દેશમાં જુદી જુદી જાતની જમીન અને જુદી જુદી આબેહુવામાં એક જ જાતના બળદ કામ માપી શકે નહિ. એટલે દૂધાળ ગાયાના જેટલી જ આ ૧૫ જાતની એછું દૂધ છતાં બળવાન ખળદો આપનારી ગાયે ઉપયાગી છે.
વિશ્વમાં સૌથી ઓછી ગાય; ભારતમાં. આપણા દેશમાં એક એવા ખાટા, છતાં જોરદાર પ્રચાર ચાલે છે કે હિંદુસ્તાનમાં ગાયાની સંખ્યા વધુ પડતી છે. એટલે તે આપણા અર્થતંત્રને નુકસાન પહાંચાડે છે અને તેમના ચરવાથી જમીનની ફળદ્રુપતા ઓછી થઈ જાય છે. દુનિયાના બીજા દેશેામાં દર સે। માણસાએ. ૫૫ થી ૨૬૮ ગાયાની વસ્તી છે, જ્યારે આપણે ત્યાં દર સે। માણસાએ માત્ર ૩૮ પશુએ છે. જેમાં ગાય, ભેંસ, બળદ, વાછડાં એ બધાં આવી જાય છે. ગાય તે માત્ર ૯ છે, અને રાષ્ટ્રની વાર્ષિક રૂપિયા ૨૮,૮૪૧ કરોડની આવકમાંથી રૂ. ૧૩,૯૧૬ કરોડની આવક આપણા પશુધન દ્વારા થાય છે.
પશુ અહી તે આપણે દૂધ ન આપતી ગાય કે કામ ન કરી શકતા બળદની ઉપયેાગિતાના જ વિચાર કરીએ.
પુખ્ત વયનું એક પ્રાણી વર્ષે દહાડે ચાર
Jain Education International
છાણ-મૂતરનું ગણિત ટન છાણુ અને
For Personal & Private Use Only
www.jainelibrary.org