________________
૧૨૩ આજે હવે સમય બદલાયે છે, કોઈ દેશ ઉપર લશ્કરી કબ. રાખવાનું શકય નથી, ડહાપણભરેલું નથી, અને અપવાદરૂપ સ્થળો બાદ કરતાં ફાયદાકારક પણ નથી. આજે ફાયદાકારક રસ્તે આથિક : કમને શખવાનું છે. સહાય આપવાના નામે અનેક હિતેનાં જાળાં. ગોઠવી શકાય છે. જ આપણે વહેવારમાં ઘણી વખત જોઈએ છીએ કે એક નાની પણ કાર્યક્ષમ પેઢી બહારના મેટા આસામીઓ પાસેથી સહાયના નામે કરજ લે છે ત્યારે તક જોઈને એ કરજ આપનારા લેણદાર મટીને ભાગીદાર બની જાય છે, અને સરવાળે એના માલિક બની બેસે છે.
શરમજનક ફલશ્રુતિઃ આપણે પ્રગતિના નામે એટલું રાક્ષસી દેવું કરી નાખ્યું છે કે એ દે આપણે કેટલી પેઢીઓ ભર્યા કરશે તેની કલપના થઈ શકતી નથી.. એક લેણદાર દેશ તરીકે આપણે ગુલામીમાંથી બહાર આવ્યા અને વર્ષમાં જગતના સહુથી મોટા કરછ દેશ તરીકે ઊભા છીએ. આપણને સહાય આપવાના બહાના નીચે પરદેશએ અબજો રૂપિયાનું અનાજ આપણા દેશમાં ઘુસાડયું. જેની આપણને કાંઈ જ જરૂર નથી; એવાં.
ટ, ફર્ટિલાઈઝરે, ફર્ટિલાઈઝરનાં કારખાનાંની મશીનરીઓ, દૂધના. પાઉડર, બટર ઓઈલ અને ખાદ્યતેલ વગેરેના સેંકડો અબજના પ્રવાહ. આપણા દેશમાં મોકલવાનું તેમણે શરૂ કરી દીધું છે. સહુથી વધુ. શરમજનક તે એ છે કે આપણે પિતાને ખેતીપ્રધાન દેશ કહેવડાવીએ. છીએ, અને ખેતપેદાશની ચીજે જ આયાત કરવા પાછળ સેંકડે અબજ રૂપિયા ખર્ચીએ છીએ. પરદેશી સહાયની આ ફલશ્રુતિ છે. ' - “હિમાલય બચાવે 'ની જનામાં E. A. છે. જેવી સંસ્થાની મંજૂરી અને સહાય મળે એને અર્થ એટલે જ થયું કે સ્વાધીનતાનાં.. ૩૦ વર્ષ પછી પણ આપણે આપણા પગ ઉપર ઊભા થઈ શક્યા નથી. આપણી શક્તિ અને આપણાં સાધનેની તથા કુદરતે આપણને આપેલી અમૂલ્ય સંપત્તિએને સદુઉપયોગ કરવાનું વહેવારુ ડહાપણ આપણે હજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org