________________
૧ર :
એ બધાના કારખાનાના માલિક અને પેટ્રેલડીઝલના વેપારીઓ અને મિકેનિકે અંદર અંદર વહેચી લે છે. એટલે ખેડૂત પૂરક આવક મેળવવા ભૂંડ ઉછેરે છે અને તેનું માંસ વેચીને બીજી આવક મેળવે છે. આપણે ખેડૂત બે-પાંચ વીઘા જમીનમાં પણ પેટ ભરવા જેટલું તે પેદા કરી જ લે છે. એકરદીઠ અમેરિકન ખેડૂત કરતાં આપણે ખેડૂત ઘણું વધારે કમાય છે.
ખેતીના યાંત્રીકરણ પાછળ ભેદ : કરમસ-પ્રચાર આપણે ખેતીનું યાંત્રીકરણ કરવા પાછળ દોટ મૂકી છે. પણ મેટા. ભાગના ખેડૂતે પાસે માત્ર બેથી પાંચ એકર જમીન છે. એમને યાંત્રીકરણ પરવડતું નથી. મેટા ખેડૂતે સરકારી સહાયથી એ રસ્તે ચાલ્યા. છે, તે કરજદાર થતા જાય છે. તેમને ઉત્પાદનખર્ચ વધતું જાય છે. જે અનાજ આઠ-બાર આને મણ વેચવું પરવડતું તે અનાજ ૨૦ રૂપિયે મણના ભાવે પણ નથી પરવડતું એવી એમની ફરિયાદ છે. તેઓ યાંત્રીકરણથી પાછા ફરી ન જાય તે માટે અમેરિકન ખેડૂતની પેઠે તેમને પણ ડુક્કર પાળતા કરવાની યેજના તૈયાર થઈ ગઈ છે.. ઘેર ઘેર ગાય, અને ગામે ગામ અન્નક્ષેત્રે એ તે હવે પરીકથા બની ગઈ છે.
આધુનિક જનાઓ હવે ઘેર ઘેર ડુક્કર અને ગામે ગામ ડુક્કરમારણ કે-એ. સંસાયટીએ કરવાની છે. ખેડૂતે ઘી વેચીને કે ગાડાંની મજૂરી કરીને જે પૂરક આવક મેળવતા, તેમને ડુક્કરનું માંસ વેચીને પૂરક આવક મેળવતા કરવા છે!
હારના મોત પાછળની ક્રૂર હત્યા. ડુક્કરને સહેલાઈથી મારી શકાતું નથી. તેઢાને લાંબે અણીદાર સળિયે લાલચેળ તપાવીને, ભૂંડને ઉધે લટકાવી તેની પૂઠમાંથી છેક છાતી સુધી ખોસી દેવામાં આવે છે. ભૂંડ અકથ્ય વેદનાની, દારુણ દુખની ચીસે પડે છે અને અતિશય રિબાઈ રિબાઈને મરે છે. જયારે ગુજરાતનું આકાશ આ ચીસથી ગાજી ઊઠશે, ત્યારે તમામ સંતે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org