________________
૧૫
ટકા લેકેને પીવાનું પાણી મેળવવાની તકલીફ તે આજે છે જ, પણ ઉપરાંત હવે તે દર વર્ષે એક યા બીજા પ્રદેશમાં પાણીના દુકાળ પડે છે અને ત્યાં બહારથી પાણી લાવીને રેશનિંગને રણે કોને આપવું પડે છે.
બંધે બાંધવાની યોજના જ મેટી ભૂલ અને માટે એમ માની શકાય કે એ બંધ બાંધવાની આખી રોજના બેટી હતી, અને અબજો રૂપિયા બેટી રીતે ખર્ચાઈ ગયા છે.
કઈ પણ દરદની દવા કરવી હોય તે પહેલાં દરદનું કારણ જાણવું જોઈએ. કારણ જાણ્યા વિના દવા કરે તે દરદ કરતાં દવા જ વધુ ખરાબ પરિણામ લાવે છે. આપણા દેશની નદી-અંધ યોજનાઓમાં પણ એમ જ થયું લાગે છે. ભૂતકાળમાં પાણીથી છલકાતા અને દુનિ યાને બગીચ ગણાતા આ દેશમાં, શા માટે પાણીની તંગી દેખાઈ? તેનાં કારણે સમજ્યા વિના હિત ધરાવતા વર્ગના દબાણથી અથવા તેની ખેતી સલાહથી આ બધી યોજનાઓ હાથ ધરવામાં આવી, અને વિકસિત રાજ્યની વિકાસ પામતા દેશને સહાય કરવાની યોજના દ્વારા પ્રજાના ગળામાં પરદેશી કરજને ગાળી લેરવાઈ ગયે. પણ પાણીની સમસ્યા વણઉકેલી જ રહી. 1 અબજો રૂપિયાની હવે આવી રહી છે, કેઈ નવી યોજના !!
હવે એક નવી રોજના બહાર પાડવામાં આવી છે. હિમાલયમાં ' હજાર ફૂટ ઊંચે, ૧,૦૦૦ માઈલ લાંબું અને સેંકડો માઈલ પહેલું
તળાવ બાંધવું. તેમાં હિમાલયના પીગળતા બરફનું પાણી ભરવું અને . ત્યાંથી નહેર ખેદી ગંગા નદીમાં એ પાણી ઠાલવવું. ત્યાંથી આગળ ચાલી યમુના નદીમાં, ત્યાંથી નર્મદા, તાપી વગેરે અનેક નાનીમેટ નદીઓમાંથી પસાર થઈ વિધ્યાચળ પર્વત ચીરી ગોદાવરી, કૃષ્ણ, તુંગભદ્રા અને કાવેરી સુધી એ નહેર લઈ જવી. હજારો કિલોમીટર આ લાંબી નહેર બાંધવાને ખર્ચ ૧૫,૦૦૦ કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યું છે. આપણે એવો અનુભવ છે કે કઈ પણ વૈજના જ્યારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org