________________
૧૨૯૭
મધ્યભારતમાં પૂર્વ, પશ્ચિમ અને કાંઠા સુધી નમદા, તાપી, ચંબલ, શેણુ અને મહાનદી વગેરે બારેમાસ વહે છે, અને દક્ષિણે પણ માદાવરી, કૃષ્ણા, તુંગભદ્રા અને કાવેરી જેવી માટી નદીએ આવેલી છે અને ત્યાં પણ સેંકડો નહેશમાં નાગાર્જુનસાગરના વિશાળજાય બંધમાંથી પાણીના પ્રવાહ ચાલ્યા આવે છે.
હિમાલયથી કાવેરી સુધી જે નહેર પહોંચાડવાની સૂચના છે તે નહેરની લ`બાઈ કરતાં ઉપર લખેલી તમામ નદીઓ અને તેમની નહેરની લખાઈને સરવાળા ઘણા માટે થાય. તે ઉપરાંત દેશની ત્રણે બાજુ સમુદ્ર વીટળાઇને પડેલ છે. આ તમામ પાણી વાતાવરણની ગરમીને અકુશમાં રાખી શકતું નથી, પણ ૧૫,૦૦૦ કરોડ રૂપિયાને ખર્ચે તૈયાર થનારી નહેર વાતાવરણની ગરમીને અકુશમાં રાખશે અને હિમાલયને નાશ પામતા ખચાવી લેશે, એમ માનવું ભૂલભરેલું છે. ગરમીને અંકુશમાં રાખવાના સાચા ઉપાય
વાતાવરણની ગરમીને અંકુશમાં રાખવા માટે દેશમાં લાખા તળાવા, ઝરણાં, નાની-મેટી નદી વગેરે હતાં. જેમાં બારેમાસ પાણી ભરેલું રહેતું. તે ઉપરાંત ગીચ જંગલે। સમગ્ર પ્રદેશ ઉપર પથરાયેલાં હતાં ડુંગરા, વ્રુક્ષા અને ઘાસથી છવાયેલાં હતાં. જમીનની નીચે પણ અખૂટ જળભડારો હતા.
હવે મોટા ભાગનાં તળાવાને મલેરિયાનાબૂદીની યાજનાએ દ્વારા પ્રી નાખવામાં આવ્યાં છે. જે કેટલાંક તળાવા બચ્યાં છે તે જમીનમાં ધોવાણથી પુરાઈ જઈને છીછરાં બની ગયાં છે, અથવા સુકાઈ ગયાં છે.
જ'ગદ્યા વાતાવરણની ગરમીને અંકુશમાં રાખવા માટે ભારે અગત્યના પાઠ ભજવે છે. મેટાં વૃક્ષાનાં મૂળ જમીનમાં ઊંડે સુધી અને સેકડી મીટરના વિસ્તારમાં પથરાયેલાં હેાય છે. એ મૂળ દ્વારા વૃક્ષા જમીનની નીચેનું પાણી ખેંચે છે; અને પાંદડાંઓ દ્વારા પાછું તે પાણી અધ્ધર હવામાં છાંટે છે. વૃક્ષાનાં પાન દ્વારા હવામાં છંટાતાં પાણીનાં રજકણા એટલા ખારીક હાય છે કે તે નરી આંખે જોઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org