________________
૧૨
જનસંઘી હોય કે સમાજવાદી હોય “અમે ગાંધીચીષ્ય માર્ગે જઈએ છીએ” એવાં એ બધાયનાં ઉચ્ચારણે પ્રજાની છેતરપિંડી કરવા માટે જ, બેલાતાં જણાય છે. જ્યાં સુધી જે પક્ષ ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા (ભૂદાન નહિ) અને જલરક્ષાને કાર્યક્રમ હાથ ન ધરે, જ્યાં સુધી ખેતી અને ઘરવપરાશનાં લેખંડના ઓજારે માત્ર ગામડાંના લુહારે જ બનાવે એવી વ્યવસ્થા ન કરે, જ્યાં સુધી આજનપંચ ખાદી ગ્રામઘોગ વિષેનું જ આયોજન ન કરાવે, ત્યાં સુધી અમને એમનાં વચમાં જરા પણ વિશ્વાસ નથી.
નહિ તે જ્યારે વિરાટ જાગશે, ત્યારે તેમણે જ પ્રગટાવેલા દંભના દાવાનળમાં તેઓ જ ભસ્મીભૂત થઈ જશે.
રેશમના હારમાં જે શ્રી મોરારજીભાઈને હિંસા દેખાણી, તે હજારે અબજ પ્રાણીઓનાં ગળાં ઘૂંટીને મળવાતા હૂંડિયામણની મધલાળ કેમ છૂટતી નથી? તેમાં હિંસાનાં દર્શન કેમ નથી થતાં ? ચંગીઝખાને અને તૈમૂરને પણ ઝાંખા પાડે એવી ઘેર હિંસા અટકાવવા પ્રજા કરગરી છે, વિનંતી કરી છે, આવેદનપત્ર આપ્યાં છે, લાઠી, જેલ, દંડાના માર સહન કર્યા છે, તેઓ ઉપવાસ કર્યા છે, ઘણનાં બલિદાન પણ અપાયાં છે, પણ બધું નિરર્થક .
પણ ખાશ! ભારતમાં પાર્થોની ખેટ નથી. પાર્થોને બાણ ચડાવવાનું કહેવા સિવાય શું બીજે કઈ રસ્તે સરકાર ખુલ્લે રાખવા માંગતી નથી? જે પ્રજાની વિનતી ને જ સાંભળવી હોય તે એક દિવસ તેણે બળવાના મુકાબલા કરવા જ પડશે. - અમેરિકામાં એક એક ખેતર હજાર હજાર વિદ્યાનું હોય છે. યાંત્રીકરણને લીધે ખેડૂત એને સાચવી શકે છે. પણ એ કમાય છે શું તે જાણે છે? ખેડૂત કમાય છે વર્ષે ૧૯૦૦ ડોલર. એક વીઘે માત્ર ૧ રૂપિયે ને નેવું પૈસા! જ્યારે મજૂર કમાય છે, વર્ષે ૩૦૦ ડોલર. ખેડૂતની આવકને લગભગ તમામ હિસ્સ ટેટર, ફર્ટિલાઈઝર, જંતુનાશક દવાઓ, એ છાંટવા માટેનાં હેલિકોપ્ટરે, માલ જઈ જવાની મોટર કે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org