________________
જ કેવી અજબ-ગજબની થઈ છે; નજરબંધી! છેતરપિંડી!
માંદાને સાજા કરવા કરતાં સાજા કેઈ દી માંદા જ ન પડે તેમ જ ન કરવું જોઈએ? - એમાં ખર્ચ ઓછે; બે ઓ છો, પથારે પણ એઓ છે!
આજે મોટા ભાગના રેશે અનાચાર અને અપષણથી થાય છે એ નકકી થઈ ચૂકેલી વાત છે. દેશનાં ૭૫ ટકા બાળક નાનીમેટી અપિષણની બીમારીથી પીડાય છે અને મોટી ઉંમરના યુવાને, પ્રૌઢો વગેરે અનાચારોથી ઊભી થયેલી બીમારીથી પીડાય છે.
અનાચારના કારણેને દૂર નહિ કરાય તે તેની બીમારીઓ સદા કુદકે-ભૂસકે વધતી જશે. એવી બીમારીઓના નિવારણ માટે અબજો રૂપિયા હોસ્પિટલે, દવાઓ અને સંશોધને પાછળ ખર્ચવા જ પડશે.
આના કરતાં અનાચારનાં કારણે – દારૂ, સિનેમા, સ્ટેટ વગેરેને દૂર કરવામાં ઘણે જ એ છે ખર્ચ આવશે.
અપષણનાં કારણે અપષણનાં પણ કારણે છે. તેમાં ખાસ કરીને પશુઓની થતી કારમી કલ્લેઆમને લીધે ઉત્પન્ન થયેલી દૂધ-ઘી વગેરે દ્રવ્યોની ઊભી થયેલી ભયંકર અછત છે.
પૂર્વે ગરીબમાં ગરીબ કુટુંબ પણ પિતાની ગાયનું દૂધ મફત પામી શકતું હતું એટલે અષણને સવાલ જ ન હતું. હવે દૂધ, છાશ વગેરે અદેશ્ય જેવાં થવા લાગ્યાં છે.
આથી લેકે મોટી સંખ્યામાં ચિત્ર-વિચિત્ર ગેને ભોગ બને છે. લાંબી માંદગી જોગવીને ભૂખમરાદિથી મૃત્યુ પામે છે. આવા લોકોને દ, ઘી વગેરે બરાબર મળી રહે તે માટે દાનવૃત્તિ ધરાવતા સુખી લોકોએ ધ્યાન આપવું જોઈએ. તેઓ માંદા પડે પછી જે હોસ્પિટલે વગેરેની જરૂર ઊભી થાય છે તેમાં દાન દેવાને કઈ ઝા અર્થ સરનાર નથી, કેમકે રેગનાં કારણેને – અપષણના હેતુઓને – તે જીવતા જ રાખવામાં આવ્યા હોય છે!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org