________________
[૪]
માંસાહાર : પશ્ચિમી સંસ્કૃતિના અભિશાપ
ૐ ભારતમાં પૂર્વે માંસાહાર હતા? કાટેંક તા બતાડા ! ૐ પ્રજાને બધી રીતે ખરબાદ કરી નાખવા માટે, અંગ્રેજોએ ગામાંસને પ્રચાર શરૂ કર્યા.
ૐ સાચા અર્થમાં આબાદ ભારતનું દર્શન કરવું હોય તેા ? . પશુહત્યા બંધ કર્યે જ છૂટકા છે.
હિંદુ પ્રજાને ગેમાંસ ભક્ષણ કરતી બનાવી દેવા માટે ૧૫૦ વર્ષોંથી વધુ જૂની ચેાજનાએ કામ કરી રહી છે. હિંદુએ ગામાંસ ખાતા થાય તે જ તેમને ખ્રિસ્તી બનાવી શકાય : ખ્રિસ્તી બનાવવાનું સહેલું પડે. માટે સાથે સાથે જ એવા પ્રચાર ચાલુ છે કે, “ વેદો કાંઈ બહુ . પ્રાચીન નથી અને વેદો કરતાં તે બાઇબલ વધુ ઉત્તમ ગ્રંથ છે!!”
ચીની મુસાફર ફા-હીયાને ઈ. સ. ૩૯૯ થી ૪૧૪માં ઉત્તર ભારતની મુસાફરી કરી હતી. તે પોતાની નોંધપોથીમાં લખે છે કે
“ ભારતમાં ચંડાલ સિવાય કોઈ પશુ-હિંસા નથી કરતું કે દાર કે નશા ચડે એવી ચીજ પીતું નથી. અરે! કોઈ જીવતાં પ્રાણીઓના વેપાર પણ કરતું નથી. દેશમાં કથાંય દારૂ કે માંસ વેચવાની દુકાન નથી. માત્ર ચડાલે જ શિકાર કરતા કે માંસ અને દારૂના ઉપયેગ કરતા.” ( જે. ટી. વ્હીલર કૃત હિંદનેા ઇતિહાસ, ભાગ-ર, પાના નં. ૨૫૩)
· અહીં ચંડાલના અથ' હરિજન કે શૂદ્ર નથી થતા. હરિજનાના સમાવેશ તે ચાતુ યમાં કરવામાં આવ્યા છે. પણ જે લેાકો ધર્મના, સંસ્કૃ તિના, સમાજના, નિયમા તેડે; ઉચ્છ્વ ખલતાથી વતે તેમને ચાંડાલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org