________________
- ૮૮
- ૧૯૬૭માં ભારત સરકારે નીમેલી “કાઉ પ્રોટેકશન કમિટી સમક્ષ ભારતની લગભગ તમામ રાજ્ય સરકારેએ નિવેદનપત્રો રજૂ કર્યા છે. જેમાં તમામ રાજેએ એકસરખી રીતે જ જણાવ્યું છે કે, “ગાયના માંસને ભાવ કિલેના બે રૂપિયા છે, જ્યારે ઘેટાં-બકરાંના માંસને ભાવ કિલોના છ રૂપિયા છે. જે રોમાંસની માંગ હેત તે તેને ભાવ કિલેના આઠ રૂપિયા ઊપજતે હેત.
ગોહત્યાની નીતિના કારણે જ શું દેશનું વિભાજન થયું નથી? શું ભારતના વિભાજને વિશ્વશાંતિને ભયમાં મૂકી નથી? હવે તે ઓળખો! ફૂડ-કપટથુરા અંગ્રેજોને!
પુરાણકાળનાં યુદ્ધોમાં માયા ફેલાવવાના અને મહાસ છોડવાના ઉલ્લેખ મળે છે. રાવણે અને ઈંદ્રજિતે યુદ્ધ દરમિયાન અનેક વખત માયા ફેલાવીને શ્રી રામચંદ્રજીને અને વાનરસૈન્યને આકુળ-વ્યાકુળ બનાવ્યાં હતાં. વિરાટનગરના યુદ્ધમાં અર્જુને મહાઆ છેડી આખા કૌરવસૈન્યને મૂઢ બનાવી દીધું હતું અને ગાયે પાછી વાળી લીધી હતી. તે જ પ્રમાણે અંગ્રેજોએ પ્રચારના ધારદાર શરુથી પ્રજાને મૂઢ બનાવી, અને પિતે સુરક્ષિત રહીને માંસાહાર, રોમાંસ ભક્ષણ, અને ગેહત્યાનાં કાર્યો ચાલુ રાખ્યાં. બીજી તરફથી ઈદ જેવા પ્રસંગે કોઈ એકલ-દોકલ મુસ્લિમને પૈસા આપી તેની મારફત જાહેરમાં એક-એ ગાય ભરાવતા અને એના પરિણામે દેશભરમાં કોમી રમખાણે ફાટી નીકળતાં. સેંકડોનાં માથાં ફૂટતાં. લાખની મિલકતે આગમાં નાશ પામતી અને હજાર વર્ષ સુધી સાથે રહેલી બે કેમ વચ્ચે ઘરની વાળા ધવાયા કરતી. આ દુષ્કૃત્યના પડદા પાછળ અંગ્રેજો દર વર્ષે કરે ગાયે કાપી નાખતા હતા, પણ તેને વિરોધ થતું ન હતું, જે વિરોધ કરી શકે એવા હતા તેઓ અંગ્રેજી પ્રચારથી મૂઢ બની ગયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org