________________
*
૫૦
યાદ રાખો:
ગાયો(પશુઓ)ને માંસ માટે કરાતી નથી. એનું સરિયામ નિકંદન કાઢી નાખવા માટે જ મરાય છે. પશુઓના નાશમાં આર્યવતને સર્વનાશ છે,
૩૧મી ઓગસ્ટ, ૧૯૭૭ના દિવસે અખિલ ભારતીય કૃષિ સેવા મંડળ દિલ્હીના ઉપક્રમે યે જાયેલા અધિવેશનમાં માનનીય માજી વડાપ્રધાન શ્રી મોરારજીભાઈએ કહ્યું કે, “હું બધાં કતલખાનાં બંધ કરવા ઈચ્છું તે પણ લેકશાહીમાં બહુમતીને નિર્ણય સ્વીકાર પડે છે. જ્યારે બહુમતી જ માંસાહાર કરવાને નિર્ણય કરે ત્યારે હું શું કરું? હું એવી અપેક્ષા રાખું કે ગાયની હત્યા ન થાય, પણ ગાય ઓછું દૂધ આપે છે, કારણ કે એનું યોગ્ય સંવર્ધન નથી થતું”
અફસોસ! કે એ સંમેલનમાં ભેગા મળેલા લોકોમાંથી કોઈએ તેમને એમ પૂછવાની હિંમત ન કરી કે, “નામદાર, દેશમાં બહુમતી હિંદુઓની છે, અને આ બહુમતી લેકે જ ગોવધબંધીની માગણી કરે છે, વધબંધી એ કાંઈ માંસાહારને સવાલ નથી. ભારતના માંસાહારી લેકે મેટા ભાગે ગાય, બળદનું માંસ ખાતા જ નથી. ગવધ બંધી એ તે દેશની ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક વ્યવ. સ્થાને સવાલ છે. દેશની સલામતીને સવાલ છે. કરોડે લેકેના સ્વાશ્યને સવાલ છે. જો તમે ગાયની હત્યા ન થાય એમ ઈચ્છતા હો તે એ હત્યા થતી અટકાવવામાં તમને કેણ રેકે છે? શું એ હત્યા થતી અટકાવવામાં તમારી પાછળ ૪૦ કરોડ હિંદુઓનું પીઠબળ નથી? ગાયે ઓછું દૂધ આપે અને એનું સંવર્ધન થતું નથી, એ વાતે રેઢિયાળ અનનીતિ, ગાયને ખોરાક નિકાસ કરી નાખવાની નીતિ, વનસ્પતિ ઉદ્યોગના આક્રમણ સામે ગાના હિતને રક્ષણ ન આપવાની નીતિ, ચરિયાને નાશ કરવા દેવાની નીતિ, આવી અનેક પશુહિતવિરોધી નીતિઓનું પરિણામ છે, એનું શું તમને જ્ઞાન નથી?
બળ નથી
ચ
ક્રમણ સારા વિકાસ થતું નથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org