________________
તાજિકસારસંગ્રહ.
ઉદાહરણઃ—ગત વર્ષ ૨૪ ને ૩૪૩ થી ગણ્યાતા ૮૨૩૨ આવ્યા, તેમાં ૩૧ તે ભાગ આપ્યા તે ફળ ૨૬૫ આવ્યું, તેમાં જન્મની તિથિ ૬ ઉમેરી તા ૨૭૧ થયા, તેમાં ૩૦ ને! ભાગ આપવાથી શેષ ૧ વધી તે વપ્રવેશની તિથિ આવી. પરંતુ પડવું ૨૬ ધડી છે. માટે એક ઉમેર્યો તા ૨ આ વ પ્રવેશની તિથિ આવી.
वर्षप्रवेशोदाहरणम्.
॥ श्री गणेशाय नमः ॥ स्वस्तिश्री संवत् १९६७ वर्षे शके १८३२ चैत्रादि शके १८३३ प्रवर्त्तमाने ।। शुभकारिक चैत्रमासे शुक्लपक्षे १ घटिकाः २५ पलानि ४९ परं २ वर्षतिथौ || भृगुवासरे ॥ रेवती घटिकाः २९ पलानि ११ परं अश्विनी वर्षनक्षत्रे ॥ ऐन्द्र घटिकाः २६ पलानि ३२ परं वैधृति वर्षयोगे || बालवकरणे ॥ मेषराशिस्थितेन्द्रे || एवं पञ्चाङ्गशुद्धावत्रदिने श्रीमन्मार्तण्डमण्डलोदयाद्वतघटिका : ४५ पलानि ४३ अक्षराणि० समये ज्योतिर्विद् वृन्दावनस्य जन्मतो वर्षः २५ प्रवेशः । गताब्दः २४ ॥
ग्रहस्पष्टीकरणम्.
गतैष्यदिवसाद्येन गतिर्निघ्नी खषड्हता ॥
लब्धमंशादिकं शोध्यं योज्यं स्पष्टो भवेद्ग्रहः ॥ १० ॥ અ:—ગત અને એખ્ય દિવસે વડે કરીને અર્થાત્ ઋણ ચાલન અથવા ધન ચાલનથી પાંચાંગસ્થગ્રહાની ગતિવડે ગામુત્રિકાથી ગણીને ૬૦ના ભાગ આપવાથી અશ, કળા અને વિકળાત્મક લબ્ધ ફળ આવે તે ઋણ ચાલન હાય તા પંચાંગસ્થ ગ્રહેામાં બાદ કરવાથી અને ધન ચાલન હેાય તા પંચાંગસ્થ ગ્રહેામાં યુક્ત કરવાથી ઇષ્ટકાલિન સ્પષ્ટ ગ્રહેા થાય છે. ૧૦
ઉદાહરણઃ—સંવત્ ૧૯૬૭ શકે ૧૮૩૨ ચૈત્રાદિ શકે ૧૮૩૩ તા ચૈત્ર શુક્લ ૧ તે શુક્રવારે સૂર્યોદયાત્ ઈષ્ટ ઘટિકા ૪૫ અને પ્લાનિ ૪૩ વખતના સ્પષ્ટ ગ્રહે કરવા છે. તેથી શકે ૧૮૩૨ ના ફાગણ વદી ૩૦ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com