________________
૧૪૦.
તાજિકસાસંગ્રહ
માણસ સુત, ધન, મણિ, સુવર્ણ તથા રતિ સુખ અર્થાત્ સ્ત્રી સંભેગાદિ સુખને પામે છે.
नीचोपगा वैरिगृहोपयाताः पापैर्युताश्चास्तगता ग्रहेन्द्राः ॥ हरंति राज्यं विपुलं नराणां तदा सुखं नाल्पतरं हि वर्षे ॥ ७९ ॥
અર્થ:–રાજગકર્તા ગ્રહો નીચની રાશિને અથવા શત્રુની રાશિને પામેલા હોય અથવા પાપગ્રહથી યુક્ત અથવા અસ્તને પામેલા હોય તો તે વર્ષને વિષે રાજ્યગને ભંગ કરે છે તથા તે માણસને દુઃખી પણ કરે છે. ૭૮
दुष्टवर्गोपगाः पापाः सौम्याश्चेदलवर्जिताः ॥ अपा कुर्वति ते राज्यं कष्टं कुवैति देहिनाम् ॥ ८०॥ અર્થ–પાપગ્રહ પાપગ્રહના નવમાંશને પામેલા હોય તથા શુભગ્રહ બળથી રહિત હોય તે રાજ્યગનો ભંગ કરે છે તથા તે માણસને દુઃખી પણ કરે છે. ૮૦
મિજમાવટાનિ. यदि सुरेशगुरुस्तनुगंस्निगः प्रसवलनपतिहिबुकाश्रितः।। परिविजित्य'रिपोजन संचयं धनचयं प्रकरोति गजादिकम् ॥८॥
અર્થ –જે ગુરૂ લગ્ન અથવા ત્રીજા સ્થાનમાં રહેલે હેય અને જન્મલગ્નને સ્વામી ચેથાસ્થાનમાં રહેલો હોય તે શત્રુના માણસને જીતીને હાથીને આદિ લઈને ધનનો સંગ્રહને પામે છે. ૮૧ मदनपस्तत्रुगस्ततुगो गुरुयदि खलैः सहितो न च वीक्षितः । भवति चात्रधनं बहुलं तदा नरपतित्वमिदं विपुलं तितौ ।।८२॥
અર્થ–સાતમા સ્થાનનો સ્વામી લગ્નમાં રહેલું હોય અને પાપગ્રહથી યુક્ત અથવા દષ્ટિ રહિત ગુરૂ લગ્નમાં રહેલો હોય તો તે માણસ પૃથ્વીને વિષે મેટો રાજ્યકારી તથા ઘણા ધનને પ્રાપ્ત થાય છે. ૮૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com