________________
૧૫૮
તાજિકસારસંગ્રહ.
एवं बुधे पापयुतेऽब्दपेऽरौ वातोत्थरोगो जनिलग्ननाथः ॥ पापोऽब्दपेन क्षुतदृष्टिदृष्टो रोगप्रदो मृत्युकरः सपापः ॥१४३॥
અર્થ:–જે વર્ષેશ બુધ પાપગ્રહથી યુક્ત વક્રગતિવાળે થઈને છઠ્ઠા સ્થાનમાં હોય તે વાયુથી રેગ ઉત્પન્ન થાય છે. જન્મલગ્નને સ્વામી પાપગ્રહ હોય તેને વર્ષેશ શત્રુદષ્ટિથી જોતો હોય તો રોગ આપનાર હોય છે. તથા તે જન્મલગ્નને સ્વામી પાપગ્રહ હોય અને તે વર્ષકાળમાં પાપગ્રહથી યુક્ત હોય, તેને વર્ષશ શત્રુ દષ્ટિથી જોતા હોય તે મૃત્યુ કરે છે. ૧૪. मूर्यात्मजो जन्मनि यत्र राशौ स्थितस्तदाब्दे स भवेद्विलग्नम् ॥ शीतोष्णरुक्षाशनिनापिदृष्टे पित्तातिकृन्मन्दवदत्र भौमे ॥१४४॥
અર્થ –જન્મકાળની જે રાશિમાં શનિ હોય તેજ રાશિનું વર્ષપ્રવેશમાં લગ્ન હોય તો શીત (શરદી) ઉષ્ણ (ગરમી) તથા રૂક્ષ રેગન ભય કરે છે તથા તેના ઉપર શનિની દષ્ટિ હોય તે પીત્તથી પીડા કરે છે. આ પ્રમાણે મંગળ હોય તો તેનું પણ આ ફળ જાણવું. ૧૪૫
लग्नाधिपाब्दपतीषष्ठपतीत्थशालो रोगमदः खचरधातु विकारतः स्यात् ॥ कांदर्पिकामयभयं पतिते सिते
ऽर्के स्थानेऽथ षष्ठ इह रुक्सहमं सपापम् ॥१४५॥ અર્થ –વર્ષલગ્નને સ્વામી, વર્ષેશ અને છઠ્ઠા સ્થાનના સ્વામીને પરસ્પરનો ઈત્થશાલગ થતો હોય તે વાયુ આદિ ગ્રહની ધાતુથી રોગની ઉત્પત્તિ જાણવી. તથા જન્મકાળમાં શુક જે રાશિમાં હોય તેજ રાશિનો વષકાળમાં છઠ્ઠોભાવ હોય તેમાં સૂર્ય રહેલો હાય તથા શુક છઠ્ઠા, આઠમા અને બારમા સ્થાનમાં પડેલે હેય તે ધાતુ વિકારથી રેગની ઉત્પત્તિ કરે છે. તેમજ રેગસહમ પાપગ્રહથી યુક્ત હોય તો વિશેષ કરીને પૂર્વોક્તફળ કહેવું. ૧૪૫
सपापे गुरौ रंध्रगे लग्न आरे सतंद्रास्तिमूच्छौंगनाशः सचन्द्रे ॥ खलाः सूतिकेन्द्रेऽब्दलग्ने रुगाप्त्यै कफोद्वयंघ्रिगैरीक्ष्यमाणे सिते स्यात् ॥१४६॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com