Book Title: Tajiksara Sangraha
Author(s): Vrundavan Maneklal Joshi
Publisher: Vrundavan Maneklal Joshi

View full book text
Previous | Next

Page 203
________________ તાજિકસારસંગ્રહ. અર્થ:—શાપતિ મંગળ મધ્યમખળી હાય તેા કુળાનુમાન ધન આપે છે તથા રાજાથી અધિકાર, સવારીમાં તત્પર, તેજસ્વીપણું કાંતિ અને મળના વધારા કરે છે. ૨૨૯ दशापतिः स्वल्पबलो महोजो ददाति पितोष्णरुजं शरीरे ॥ रिपोर्भयं बंधनमास्यतोऽसृक्स्रवं च वैरं स्वजनैश्व शश्वत् ॥ २३० ॥ અર્થ :—દશાપતિ મંગળ અલ્પબળી હાય તા પિત્ત અને ગરમીના પ્રકાપથી શરીરમાં રાગ, શત્રુના ભય, બંધન, મેાઢામાંથી રૂધિરસ્રાવ તથા પેાતાના માણસાની સાથે નિરંતર વૈર કરાવે છે. दशापतिर्नष्टबलो महीजो विवादमुग्रं जनयेद्रणं वा ॥ चौराद्भयं रक्तरुजं ज्वरं च विपत्तिमन्यस्वहृतिं च खर्जूम् ॥ २३९ ॥ અઃ—દશાપતિ મંગળ હીનમળી હાય તેા ઘણેાજ વિવાદ અથવા લડાઇ કરાવે છે. તથા ચારથી ભય, રક્તવિકારને રાગ, તાવ, વિપત્તિ ખીજા માણસેાથી ધનની હાનિ અને ખરજવાને રાગ ઉત્પન્ન કરે છે. ર૩૧ लग्नात्रिषष्ठायगतो महीजो निंद्यपि सोर्द्धं फलदो दशायाम् ॥ याति त्वसौ मध्यबल: शुभत्वं संपूर्णवीर्थोतिशुभो निरुक्तः ॥ २३२॥ અર્થ :—મંગળ લગ્નથી ૩-૬-૧૧ સ્થાનેામાં રહેલે હેાય તે ખળવાન જાણવા અને તે સૂની ખરાખર ફળમાં ફેરફાર કરે છે. बुधदशाफलम् ૧૮૦ दशापतिः पूर्णवलो बुधश्रेयशोऽभिवृद्धिं गणितात्सुशिल्पात् ॥ तनोति सेवां सफलां नृपादेर्वृत्यं च वै दृष्यगुणोदयं च ॥ २३३ ॥ અ:—દશાપતિ સુધ પૂણું ખળી હેાય તે ગણિત તથા શિવિદ્યાથી યશના વધારા, રાજાર્દિકની સેવાથી ફળની પ્રાપ્તિ, ક્રૂતપણું અને નિર્દોષ ગુણાના ઉદય પ્રાપ્ત થાય છે. ૨૩૩ दशापतिर्मध्यवलो बुधश्चेद्गुरोः सुहृद्भयो लिपिकाव्यशिल्पैः || धनाप्तिदायी सुतमित्रबंधुसमागमान्मध्यममेव सौख्यम् ॥ २३४ ॥ અ:--દશાપતિ બુધ મધ્યમખળી હોય તેા ગુરૂ અથવા વડીલેાથી, મિત્રાથી, લખવાના કામથી, કાવ્યથી તથા શિલ્પ વિદ્યાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224