________________
ફળાધ્યાય ૩ જો.
૧૮૧
ધનની પ્રાપ્તિ થાય છે. પુત્ર, મિત્ર અને બંધુજનના સમાગમથી મધ્યમ સુખ પ્રાપ્ત થાય છે. ૨૩૪ दशापतौ स्वल्पबले बुधे स्यान्मानस्य नाशः स्वजनापवादः ॥ अकार्यकोपस्खलनायनिष्टं धनव्ययं रोगभयं च विद्यात् ॥२३५॥
અર્થ:–દશાપતિ બુધ અલ્પબળી હોય તો માનને નાશ, પિતાના માણસોથી અપવાદ, વિના પ્રજન કેપ, વચન ભંગથી ખોટું ફળ, ધનનો ખર્ચ તથા રંગને ભય થાય છે. ર૩૫ दशापतौ हीनबले बुधे स्यात्स्वबुद्धिदोषो वधबंधभीतिः ।। दूरे गतिर्वातकफामयातिनिखातवित्तस्य च नापि लाभः ॥२३६॥
અર્થ:–દશાપતિ બુધ હીનબળી હોય તે પિતાની બુદ્ધિના દિષથી વધ અથવા બંધનને ભય, દૂરંદેશગમન, વાયુ અને કફના રોગથી પીડા તથા પૃથ્વીમાં દાટેલા ધનને નાશ થાય છે. ૨૩૬ त्यक्त्वारिरंध्रांत्यमतोऽन्यगोज्ञो निंद्योपि सोई फलदो दशायाम् ॥ याति त्वसौ मध्यबलः शुभत्वं संपूर्ण वीर्योतिशुभो निरुक्तः॥२३७॥
અર્થ–બુધ લગ્નથી –૮–૧૨ સ્થાનનો ત્યાગ કરીને બીજા સ્થાનમાં રહેલું હોય તો બળવાન જાણો અને તે સૂર્યની બરાબર ફળમાં ફેરફાર કરે છે. ૨૩૭
गुरुदशाफलम् गुरोर्दशा पूर्णबलस्य दत्ते मानोदयं राजसुहृद्गुरुभ्यः ॥ कीर्त्यर्थलाभोपचयं सुखानि राज्यं सुताप्तिं रिपुरोगनाशम् ॥२३८॥
અર્થ–પૂર્ણ વળી ગુરૂની દશા હોય તે રાજા, મિત્ર અને ગુરૂ અથવા વડીલવર્ગથી માનનો ઉદય, કીર્તિ અને અર્થને લાભ, રાજ્ય તરફથી સુખ, પુત્રની પ્રાપ્તિ, તથા શત્રુ અને રોગને નાશ થાય છે. ર૩૮ गुरोर्दशा मध्यवलस्य धर्म मतिं सखित्वं नृपमंत्रिवगैः ।। तनोति मानार्थसुखाभिलाभ सिद्धि सदुत्साहबलातिरेकाम् ॥२३९॥
અર્થ:–મધ્યમબળી ગુરૂની દશા હોય તે ધર્મને વિષે બુદ્ધિ, રાજા અને મંત્રી વગથી મિત્રતા, માન, અર્થ અને સુખનો લાભ તથા ઉત્સાહથી બળની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૨૩૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com