Book Title: Tajiksara Sangraha
Author(s): Vrundavan Maneklal Joshi
Publisher: Vrundavan Maneklal Joshi
View full book text
________________
૧૯૦
તાજિકસારસંગ્રહુ.
नानाविलासं स्वीयवर्गातिसौख्यं सुखं बंधुतः पौरुषस्यापि दृद्धिम् ॥ धरेशाद्धनं विक्रमे मुन्हा चेन्नराणां हि मासप्रवेशे विधत्ते ॥ २८० ॥ અર્થ :—માસપ્રવેશને વિષે ગ્રંથા ત્રીજાસ્થાનમાં હાય તા માણુસાને નાનાપ્રકારના વિલાસ, પેાતાના કુટુંબવ થી સુખ, ભાઇથી સુખ, પુરૂષા ના વધારા, તથા રાજાથી ધનની પ્રાપ્તિ કરાવે છે. ૨૮૦ शरीरे कृशत्वं द्विषद्भिश्च भीतिं धनाभावतां दुःखलब्धि नितान्तम् ॥ कृषीणां भयं तुर्ययाते हि सुन्धा नराणां हि मासप्रवेशे विधत्ते ।।२८१ ॥
॥
અ:—માસપ્રવેશને વિષે ગ્રંથા ચાથાસ્થાનમાં હાય તા માણસાને શરીરે દુબ ળતા, શત્રુવથી ભય, ધનની હાનિ, નિરતર દુઃખની પ્રાપ્તિ તથા ખેતી સબ ંધી ભય કરે છે. ૨૮૧ सुपर्वाद्विजार्चारतिं बुद्धिवृद्धिं सुतेभ्योऽतिसौख्यं सदा कीर्तिलाभम् ॥ અનેવાયધિ મુમુન્થા મુતથા નરાળાં ફ્રિ માસવેરો વિધત્તે ।।૨૮।। અ:--માસપ્રવેશને વિષે ગુંથા પાંચમાસ્થાનમાં હાય તે માણસાને શુભ પર્વ માં બ્રાહ્મણપૂજામાં પ્રીતિ, બુદ્ધિના વધારા, પુત્રાથી અત્યંત સુખ, સદા કીર્તિના લાભ તથા નાના પ્રકારના કાર્યની સિદ્ધિ કરે છે. ૨૮૨
स्वकार्ये रिपुत्वं नरेशाच्च भीतिं गतौजः शरीरं सुपुत्रार्तिदृद्धिम् ॥ नातिं च चौरादरिस्थानगेन्था नराणां हि मासप्रवेशे विधत्ते ॥ २८३ ॥
અ:—માસપ્રવેશને વિષે મુંથા છઠ્ઠાસ્થાનમાં હાય તા માસાને પેાતાના કાર્ય કરવામાં શત્રુતા, રાજાથી ભય, શરીરમાં બળની હાનિ, પુત્રાને પીડાના વધારા તથા ચાર વર્ગથી ધનની ધનની હાનિ કરે છે. ૨૮૩
अनेकाधिपीडां कलत्राङ्गकष्टं विनाशं धनस्याथ लोके रिपुत्वम् ॥ स्वदेहे च पीडां मदस्थानगेन्था नराणां हि मासप्रवेशे विधत्ते ॥ २८४ ॥
અ:—માસપ્રવેશને વિષે મુંથા સાતમાસ્થાનમાં હાય તા માણસોને અનેક પ્રકારની માનસીક પીડા, સ્ત્રીના શરીરે કષ્ટ, ધનના નાશ, માણસેાથી શત્રુતા તથા પોતાના શરીરે પીડા કરે છે. ૨૮૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224