________________
ફળાધ્યાય ૩ જે.
અર્થ:–માસલગ્નના નવમાંશને સ્વામી તથા માસલગ્નને સ્વામી પાપગ્રહથી યુક્ત અથવા દુષ્ટ થઈને છઠ્ઠા અથવા આઠમા સ્થાનમાં રહેલા હોય તે તે પુરૂષને તે માસને વિષે નિ:સંશય નાના પ્રકારના દુઃખને ભય અને વિવાદ થાય છે. ૨૯૮ लग्नांशनाथोऽथ विलग्ननाथः केन्द्रत्रिकोणायगतो बलिष्ठः ॥ सौख्यं विलासं निरुजं नितान्तं नृणांकरोत्येव न संशयोत्र ॥२९९॥
અર્થ:–માસલગ્નના નવમાંશને સ્વામી અને માસલગ્નને સ્વામી બળવાન થઈને કેન્દ્ર, ત્રિકોણ તથા અગીઆરમા સ્થાનમાં રહેલા હોય તે તે પુરૂષને હમેશાં સુખ, વિલાસ, નીરેગિતા કરે છે. એમાં સંશય નથી. ૨૯
लग्नस्थितो देवगुरुः मुखे च बुधभार्गवौ ॥
तस्मिन्मासे सुखंलाभो धनधान्यं नृपोत्तमैः ॥३०॥ અર્થ –લગ્નસ્થાનમાં ગુરૂ હાય તથા ચેથાસ્થાનમાં બુધ અને શુક હોય તો તે માસને વિષે સુખ તથા રાજા તરફથી ધન અને ધાન્યને લાભ થાય છે. ૩૦૦
मूर्तिस्थाने यदा शुक्रो द्विजराजेन संयुतः ॥
तस्मिन्मासे मुदं दद्याद्धनधान्यसुतैः सुखम् ॥३०१॥ અર્થ:–જ્યારે લગ્નસ્થાનને વિષે ચંદ્રમાથી યુક્ત શુક રહેલે હોય ત્યારે તે માસને વિષે આનંદ આપે છે તથા ધન, ધાન્ય અને પુત્રથી સુખની પ્રાપ્તિ થાય છે. ૩૦૧
चन्द्रो मूतौ यदा राहुयुक्तो चैव यदा भवेत् ।।
तदा मासे शरीरे च कृशता ज्वरपीडनम् ॥ ३०२ ।। અર્થ-જ્યારે લગ્નસ્થાનમાં રાહુથી યુક્ત ચંદ્રમા હોય ત્યારે તે માસને વિષે શરીરે દુર્બળતા તથા જવરની પીડા થાય છે. ૩૦૨
सप्तमस्थो यदा चन्द्रो राहुणा यदि संयुतः ।।
तस्मिन्मासे महत्कष्टं स्त्रीणां कष्टं विशेषतः ॥३०३॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com