Book Title: Tajiksara Sangraha
Author(s): Vrundavan Maneklal Joshi
Publisher: Vrundavan Maneklal Joshi

View full book text
Previous | Next

Page 220
________________ ૧/ ૧૧/ vv/૧ V૧/vvvvvvv ફળાધ્યાય ૩છે. षडष्टरिस्फोपगतादिनाद्ध___ मासेन्थिहेशाः खलखेटयुक्ताः॥ गदपदामानयशोहराश्व केन्द्रत्रिकोणायगताः सुखाप्त्यैः ॥३०८ ॥ અર્થ:–દિનેશ, વર્ષેશ, માસેશ તથા મુંથેશ પાપગ્રહોથી યુક્ત થઈને ૬-૮-૧૨ સ્થાનેમાંથી કઈ પણ સ્થાનમાં પડેલા હોય તે તે દિવસે રોગને વધારો અને માન તથા યશની હાનિ કરે છે. તથા જે તે કેંદ્ર ૧-૪-૭–૧૦, ત્રિકોણ ૯-૫ અથવા અગીઆરમા સ્થાનમાંથી કઈ પણ સ્થાનમાં પડેલા હેય તો સુખની પ્રાપ્તિ કરે છે. ૩૦૮ विलग्ननाथः शुभयुक्तदृष्टः केन्द्रत्रिकोणानुगतो बलिष्ठः ॥ सौख्यं विलासं निरुजं नितान्तं नृणांकरोत्येव समेश्वरे वा॥३०९॥ અર્થ:--દિનપ્રવેશના લગ્નનો સ્વામી અથવા વર્ષેશ શુભ ગ્રહથી યુક્ત અથવા દુષ્ટ થઈને અથવા બળવાન થઈને કેંદ્ર ૧-૪-૭–૧૦ ત્રિકણ ૯-૫ સ્થાનમાં રહેલું હોય તો તે દિવસે સુખ, વિલાસ, અને રોગ રહિત તે માણસને કરે છે. ૩૦૯ चन्द्रे सभौमे निधनारिसंस्थे नृणां भयं शस्त्रकृतं रिपोर्वा ॥ पापैःसुखस्थैः पतनं गजाश्वयानात्तनौ स्याद्बहुला च पीडा ॥३१०॥ અર્થ:--દિનપ્રવેશના લગ્નને વિષે મંગળ સહિત ચંદ્રમાં આઠમા અથવા છઠ્ઠા સ્થાનમાં રહેલો હોય તો માણસને શસ્ત્રથી ભય અથવા શત્રુથી ભય હોય છે. તથા પાપગ્રહો ચેથાસ્થાનમાં રહેલા હોય તો હાથી, ઘોડા અથવા પાલખી આદિ વાહનમાંથી પડવાથી શરીરને વિષે અત્યંત પીડા થાય છે. ૩૧૦ षष्ठाष्टमस्थो यदि लग्नपालः खलग्रहैश्चेन्मिलितोमरेज्यः॥ गलदलो वा किल मानवानां तनोति नानाविधमामयं सः ॥३११॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224