________________
તૈયાર છે. શિવભક્તિનું અત્યુત્તમ તેત્ર. તૈયાર છે.
પુષ્પદન્ત વિરચિત. શિવમહિ તન્ન.n મૂળ , અન્વય, અન્વયાર્થ તથા શુદ્ધ
ગુજરાતી ભાષાન્તર સહિત.
આજકાલ ઘોરતમ કળિકાળમાં ભગવાનને પ્રસન્ન કરવાનો સહેલે અને સાધ્ય ઉપાય ભગવાનની સ્તુતિજ છે. સ્વયંભુ ભગવાન મહાદેવજીની સ્તુતિના અનેક સ્તોત્રો છે. તેમાં “શિવમહિમ્રસ્તંત્ર દિવ્ય અને મનોહર સ્તોત્ર છે. કે તેના મૂળમાત્ર લેકનો પાઠ કરવાથી પણ શિવભક્તાનાં અંતઃકરણ પ્રેમ થઈ જાય છે. આ અત્યુત્તમ અને અદ્વિતીય સ્તોત્રના કેટલાક શ્લેકે તે અર્થમાં ગાંભિર્થ અને વેદાંત ભાવથી ભરપૂર છે. તેજ તેની મહત્તા કહી આપે છે. આ સ્તોત્ર જેવું મનહર છે તેવું જ ફળદાયી હોવાથી ભરતખંડના સર્વ પ્રાંતમાં તેને પ્રચાર થઈ રહેલે છે. તેથીજ કરીને આધુનિક ભૂદેવો પિતાના બાળકને પ્રથમ આ સ્તોત્ર ભણાવે છે. આ સ્તોત્રની શિવવિષ્ણપરા અને સુબોધિની નામની સંસ્કૃત ટીકાઓ સુપ્રસિદ્ધ છે. પરંતુ તે સંસ્કૃતમાં હોવાથી શિવભક્તિપરાયણ સાધારણ માણસે તથા નાના બાળકે તેના રહસ્યનો પૂરેપૂરે લાભ લઈ શકતા નથી, તેથી કરીને તેઓને અનાયાસથી બોધ થવાના નિમિત્તથી પૂર્વોક્ત સંસ્કૃત ટીકાઓનો આધાર લઈને આ મહિસ્રઃ સ્તોત્ર અય, શબ્દ શબ્દને અન્વયાર્થ તથા શુદ્ધ ગુજરાતી ભાષાંતર સાથે શિવમાનસ પૂજા અને ઉપયોગી આરતી સંગ્રહ સહિત પ્રસિદ્ધ કરેલ છે. તેથી તેને લાભ લેવા દરેક ભૂદેવને તથા શિવભતોને ખાસ વિનંતિ છે. ગ્લેજ કાગળ, કીસ્મત ચાર આના. ટપાલ ખર્ચ એક આનો. બહાર ગામના શિવભક્તિપરાયણ ગ્રાહકોએ પાંચ આનાની પિષ્ટની ટીકીટ મોકલી આપવાથી તુરત બુકપોષ્ટથી એક પ્રત મોકલી આપવામાં આવશે. કાળુપૂર નવાદરવાજા ) ગ્રંથ મળવાનું ઠેકાણું અમદાવાદ,
જેથી વૃંદાવન માણેકલાલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com