Book Title: Tajiksara Sangraha
Author(s): Vrundavan Maneklal Joshi
Publisher: Vrundavan Maneklal Joshi

View full book text
Previous | Next

Page 217
________________ તાજિકસારસ ગ્રહું. અ:--ખારમાં, છઠ્ઠા અને આઠમા ભાવના નવમાંશના સ્વામીએ નિ`ળ હાય તા તે શુભ ફળને આપે છે. તથા આકીના ભાવેાના નવમાંશના સ્વામીએ સખળ હાય તે તે શુભ ફળને આપે છે. આનાથી વિપરીત અર્થાત્ ખારમા, છઠ્ઠા અને આઠમા ભાવના નવમાંશના સ્વામીએ સમળ હાય તથા બાકીના ભાવાના નવમાંશના સ્વામીએ નિળ હાય તા તે અશુભ ફળ આપે છે. ૨૯૪ लग्नेशमासेशसमेशमुंथाधिपाः षडष्टोपगताः सपापाः ॥ दृष्टाः खलैः शत्रुदृशात्र मासेव्याध्यादिविद्विड्भयदुःखदाः स्युः ।। २९५।। અર્થ:—વ લગ્નેશ, માસેશ, વષેશ અને મુંથેશ ૬–૮ સ્થાનમાં પાપગ્રહેાથી યુક્ત હાય તથા તેને પાપગ્રહેા શત્રુષ્ટિથી શ્વેતા હાય તે! આ માસને વિષે રાગાદિ ગ્લશ અને શત્રુ તરફથી દુ:ખની પ્રાપ્તિ થાય છે. ૨૫ मासेश्वरे केन्द्रगते शुभेन दृष्टेयुते वा बहुकष्टनाशम् ॥ धनागमं कान्तिविवर्द्धनं च करोति सौख्यं विविध प्रकारैः || २९६ || અ:—માસપતિ કેન્દ્ર ૧-૪૭–૧૦ સ્થાનમાં હાય અને તે શુભ ગ્રહથી દૃષ્ટ અથવા યુક્ત હાય તા અનેક પ્રકારના કીને નાશ કરે છે. તથા ધનના લાભ, કાન્તિના વધારા અને નાના પ્રકારથી સુખ કરે છે. ર૬ ૧૯૪ केन्द्र त्रिकोणायगतास्तु लग्नमासाद्वपा वीर्ययुता नराणाम् ॥ .... नैरुज्यशत्रुक्षयराज्यलाभमानोदयात्यद्भुतकीर्तिदाः स्युः ॥ २९७॥ અર્થ: વર્ષ લગ્નેશ, માસેશ અને વષેશ બળવાન થઈને કેંદ્ર ૧–૪૭–૧૦ સ્થાન, ત્રિકાણુ ૯-૫ સ્થાન તથા અગીઆરમા સ્થાનમાં હાય તેા શરીરને વિષે આરાગ્યતા, શત્રુના નાશ, રાજ્યના લાભ, માનના ઉદ્દય અને અદ્ભુત કીર્તિને આપે છે. ર૭ षष्ठाष्टगो लग्ननवांशपश्चेत् क्रूर ग्रहैर्युक्त निरीक्षितश्च ॥ मासे नृणां कष्टभयं विवादं सम्यक् करोत्येव न संशयोत्र ॥ २९८ ॥ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224