Book Title: Tajiksara Sangraha
Author(s): Vrundavan Maneklal Joshi
Publisher: Vrundavan Maneklal Joshi

View full book text
Previous | Next

Page 210
________________ ફળાધ્યાય ૩ જે. ૧૮૭. અર્થ:–શુક માસપતિ હોય તો તે માણસ પોતાના કુટુંબીએમાં અધિક આદરવાળે, કામકીડામાં અધિક મનવાળે તથા જળક્રીડામાં પ્રતિવાળો થાય છે. ૨૬૪ नरेशात्सदा प्राप्तमानो नरः स्याल्लताभूरुहारोपणे सक्तचित्तः॥ विलासान्वितो वैरिमानप्रमाथी प्रभुत्वं प्रयातः शनियंत्र मासे ॥२६५ અર્થ:–શનિ માસપતિ હોય તો તે માણસ રાજાથી નિરંતર માન મેળવનારે, વેલા અને વૃક્ષો વાવવામાં આસક્ત મનવાળો, વિલાસથી યુક્ત તથા શત્રુઓના માનનું મર્દન કરવામાં સમર્થ થાય છે. तन्वादिभावगतमासेशफलम् मासेश्वरो लग्नगतः करोति धनागमं संततिमेव सौख्यम् ॥ कर्मोदयं बाहुबलप्रतापं शत्रुक्षयं स्यात्खलु राज्यमानम् ॥२६६॥ અર્થ –માસપ્રવેશને વિષે માસપતિ લગ્નમાં હોય તે ધનને આગમ, સંતાનનું સુખ, ભાગ્યનો ઉદય, બાહુબળને પ્રતાપ, શત્રુને નાશ તથા રાજ્ય તરફથી માન મળે છે. ૨૬૬ मासेश्वरः कोशगतः करोति द्रव्यागमं बाहुबल प्रमोदम् ॥ धर्मागर्म वाहनमन्दिराणि युक्तेक्षितो वा शुभखेखरेन्द्रः ।। २६७ ।। અર્થ:–માસપતિ શુભ ગ્રહોથી યુક્ત અથવા દુષ્ટ થઈને ધનસ્થાનમાં રહેલું હોય ધનને લાભ, બાહુબળને વધારે, હર્ષના વધારે, ધર્મને વધારે તથા વાહન અને મકાનાદિને લાભ કરે છે.ર૬૭ भवति मासपतिः सहजे यदा निज पराक्रमसिद्धिकरस्तदा ।। निज सहोदरदेहसुखं भवेत्खलखगैः सहितो न च वीक्षितः ॥२६८।। અર્થ-જ્યારે માસપતિ ત્રીજા સ્થાન પામેલ હોય અને તે પાપગ્રહોથી યુક્ત અથવા દષ્ટ ન હોય ત્યારે પિતાના પરાક્રમની સિદ્ધિ કરે છે તથા પોતાના ભાઈના શરીરે સુખ કરે છે. ર૬૮ मासे यदा मासपतिश्चतुर्थो भवेत्तदावाहनहेमलाभः॥ सत्सङ्गतिं ब्राह्मणदेवभक्तिं युक्तेक्षितो वा खलु सौम्यखेटैः ॥ २६९ અર્થ – જ્યારે માસપ્રવેશને વિષે માસપતિ શુભ ગ્રહોથી યુક્ત અથવા દષ્ટ થઈને ચોથા સ્થાનમાં રહેલો હોય ત્યારે વાહન અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224