________________
૧૮૬
તાજિકસારસંગ્રહ.
मासेशफलम् महीशाद्धनाप्तिर्महामानलाभो मनः संप्रमोदः सदा मानवानाम् ॥ दिगंतप्रचारं यशः स्यानितान्तं भवेन्मासनाथो यदा घस्रनाथः २५९
અર્થ –સૂર્ય માસપતિ હોય તે રાજાથી ધનની પ્રાપ્તિ, મોટા માનને લાભ, સર્વદા મનમાં હર્ષ તથા તે માણસને દેશાંતરમાં નિરંતર યશને પ્રચાર કરે છે. ૨૫૯ मुक्ताहारश्वेतवस्त्रादिलाभः स्त्रीयाल्लोकाद्भपतेः सौख्यप्राप्तिः ॥ वित्तं तीर्थासक्तियुग्मानवानां मासाधीशो यामिनीशो यदा स्यात् ॥
અર્થ: ચંદ્રમા માસપતિ હોય તો માણસને મેતીઓના હાર અને વેતવસ્ત્રાદિને લાભ, પિતાના માણસોથી અને રાજાથી સુખની પ્રાપ્તિ, ધન આગમ તથા તીર્થયાત્રામાં પ્રીતિ ઉત્પન્ન કરે છે. ૨૬૦ द्रविणशोणितवस्तुसमागमो जययुतो हि ततः समराजिरे ॥ भवति मङ्गलमण्डितमन्दिर तनुभृतां यदि मासपमङ्गलः ॥ २६१ ॥
અર્થ–મંગળ માસપતિ હોય તે તે માણસને ધન અને લાલ વસ્તુની પ્રાપ્તિ, સંગ્રામમાં વિજય તથા ઘરમાં સર્વ ઠેકાણે માંગળીક હોય છે. ૨૬૧ नानाविलासं वरवस्त्रलाभ धनागमं भूपतितो नितान्तम् ॥ कुर्यान्नराणां विपुलां च कीर्ति मासाधिनाथः शशिजो नितान्तम् ।।
અર્થ:-બુધ માસપતિ હોય તો તે માણસને નાના પ્રકારનો વિલાસ, સુંદર વસ્ત્રોને લાભ, રાજાથી સર્વદા ધનની પ્રાપ્તિ તથા કીર્તિને વધારે થાય છે. ર૬૨ वृन्दारकार्चा निरतो नितान्तं वन्दाभिभूताखिलशूरलोकम् ॥ धत्ते पुमांसं धिषणाभियुक्तं मासाधिनाथो धिषणाभिधानः ॥२६३॥
અર્થ–ગુરૂ માસપતિ હોય તો તે માણસને દેવપૂજનમાં પ્રીતિવાળ, સર્વલોકથી નમસ્કાર કરવા યોગ્ય, તથા શ્રેષ્ઠ બુદ્ધિવાળો કરે છે. निजजनाभिहतावरतान्वितो रतिविधानविचक्षणमानसः॥ हरति वारिगणे विहितोक्षितो भृगुसुते यदि मासपतौ स्थिते ॥२६४
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com