________________
ફળાધ્યાય ૩ જો.
૧૬૯
અર્થ :—વર્ષે લગ્નના સ્વામી નવમાસ્થાનના સ્વામી સાથે ઇત્યશાલ યાગ કરતા હાય તે પૂનિશ્ચય કરેલી યાત્રા કરાવે છે. આ પ્રમાણે વર્ષ લગ્નને સ્વામી વષેશની સાથે તથા મુંથાના સ્વામી વર્ષ - લગ્નના સ્વામી સાથે ઇત્યશાલ ચાગ કરે તાપણુ પૂર્વ નિશ્ચય કરેલી ચાત્રા કરાવે છે. ૧૮૪
गुरुस्थाने कुजे धर्मे सद्यात्रा भृत्यवित्तदा ॥
स्थाने लग्नपो मौमो दृष्टः सद्यान सौख्यदः ॥ १८५ ॥ અર્થ :—જન્મકાળમાં ગુરૂ જે રાશિના છે તેજ રાશિના વર્ષપ્રવેશમાં મંગળ નવમાસ્થાનમાં હોય તે પ્રયાણમાં ચાકર અને ધનને આપે છે. તથા જન્મકાળમાં બુધ જે રાશિના છે તેજ રાશિના મંગળ હાય તથા તેના ઉપર લગ્નના સ્વામીની દૃષ્ટિ હાયતા ગમન અર્થાત્ પ્રયાણમાં સુખને આપે છે. ૧૮૫
जन्मे भौमः स्वराशिस्थो वर्षे नवमगो भवेत् ॥ स्वगृहे संस्थितो यात्रामुत्तमां संप्रयच्छति ॥ १८६॥ અ:જન્મકાળમાં મગળ પોતાની મેષ અથવા વૃશ્ચિક રાશિમાં હોય અને વર્ષે કાળમાં પણ પેાતાની મેષ અથવા વૃશ્ચિક રાશિના થઇને નવમાસ્થાનમાં હાયતા શુભકાય સબંધી પ્રયાણ જાણવુ’. ૧૮૬ स्वगृहोच्चगतचंद्रो नवमे यदि संस्थितः ॥
मुंथा सप्तमे तत्र विदेशगमनं भवेत् ।। १८७ ॥
અર્થ:—ચંદ્રમા પેાતાની કરાશિ અથવા પેાતાની ઉચ્ચ વૃષભરાશિના થઈને નવમાસ્થાનમાં હોય અને ગુંથા સાતમાસ્થાનમાં હાય તા પરદેશગમન કરાવે છે. ૧૮૭
वर्षेशो बलवान्पापायुतः केन्द्रेऽधिकारान् ॥
अधिकारे गतिः संख्ये सेनापत्येऽपि वा वदेत् ॥ १८८ ॥ અર્થ:—વષેશ બળવાન થઇને પાપગ્રહથી યુક્ત ના હોય તથા પચાધિકારીમાં અધિકાર યુક્ત થઈને કેદ્રસ્થાનમાં હાય તા પરદેશમાં અધિકાર મળવાથી પ્રયાણ હાય અથવા સંગ્રામને વિષે સેનાપતિ નીમાવાથી પરદેશ પ્રયાણુ હાય આ પ્રમાણે કહેવું. ૧૮૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com