________________
૧૭૪
તાજિકસારસંપ્રહ.
-
-
-
-
અર્થ:-—બળવાન બુધ મુંથાની સાથે વર્ષ લગ્નમાં રહેલો હોય અને ધનસહમને વિષે શુભગ્રહો રહેલા હોય ત્યારે ખાડામાં દાટેલા ધનને લાભ થાય છે. અને તેના ઉપર પાપગ્રહોની દષ્ટિ હોય તે દાટેલા ધનને લાભ થતો નથી. ૨૦૬ लग्नलाभपती लाभे लग्ने वा लग्नलाभपौ ॥
लग्ने लाभाधिपो वा स्याल्लाभे लमाधिपो भवेत् ॥ २०६॥ एकोपि हि यदा योगस्तदा लाभः सुनिश्चितम् ॥
चन्द्रयोगे विशेषेण पूर्णो लाभः प्रकीर्तितः ॥ २०७॥ અર્થ:-લગ્નને સ્વામી અને લાભસ્થાનનો સ્વામી લાભસ્થાનમાં રહેલા હોય, અથવા લગ્નને સ્વામી અને લાભસ્થાનને સ્વામી લગ્નમાં રહેલા હોય, અથવા લાભસ્થાનને સ્વામી લગ્નમાં રહેલો હોય, અથવા લગ્નને સ્વામી લાભસ્થાનમાં રહેલે હાય આ પ્રમાણેના ચાર ગેમાંથી જ્યારે એક પણ વેગ થયે હેાય ત્યારે ધારેલો લાભ મળે છે અને તેમાં વિશેષ કરીને ચંદ્રમાને વેગ થયે હેાય તે ધારે લાભ પૂર્ણ મળે છે. ર૬-૨૦૭
व्ययभावविचारः लग्नाब्दपौ हतबलौ ब्ययषण्मृतिस्थौ यद्राशिगौतदमु 'सारि फलं विचित्यम् ॥ षष्ठेऽब्दपे भृगुसुतेथविनष्टवीर्ये दृष्टे खलैः क्षुतशाद्विपदर्भसंस्थे ॥ २०८ ॥ भृत्यक्षतिस्तुरगहा चतुरंघ्रिभस्थे ऽन्यस्मिन्नपीदमुदित फलमद्धनाथे ॥ *वस्थे कुजे शशियुते तुरगादि નાશ દિશામજપને એ વા૨૦૨ અર્થ – લગ્નને સ્વામી તથા વર્ષેશ મળથી રહિત થઈને બારમા, છઠ્ઠા અથવા આઠમા સ્થાનમાં મનુષ્યાદિ જે રાશિમાં રહેલા હોય તેની બરાબર ફળ જાણવું. બળથી રહિત શુક વર્ષેશ થઈને છઠ્ઠાસ્થાનમાં મનુષ્યરાશિમાં હોય તથા તેને પાપગ્રહો ક્ષતદષ્ટિથી જોતા
अरवस्थेकुजेशनियुतइतिपाठः Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com