________________
ફળાધ્યાય ૩ જે.
૧૭પ હોય તે સેવકને નાશ કરે છે. પૂર્વોક્ત શુક જે ચતુષ્પદરાશિમાં હોય તે હાથી ઘોડા આદિ ચેપગાં પશુઓનો નાશ કરે છે. આ પ્રમાણે બીજા ગ્રહો વર્ષોશ થઈને છઠ્ઠા, આઠમા અથવા બારમાસ્થાનમાં રહી મનુષ્યાદિ રાશિમાં રહેલા હોય તે પૂર્વોક્ત ફળ કહેવું. વર્ષશ મંગળ ચંદ્રમાથી યુક્ત દશમા સ્થાનમાં હોય તો ઘેડા આદિને નાશ અને મનમાં વ્યાકુળતા કરાવે છે અથવા પાપ પીડિત મંગળ ચંદ્રમા યુક્ત બારમા સ્થાનમાં હોય તો તે પણ આજ ફળ આપે છે. ર૦૮-૨૦૯
षष्ठे रवौ खलहते चतुरंघिभस्थे
भृत्यैः समं कलिरथाष्टमरिःफगेऽपि । मंदेऽब्दपे बलयुते रिपुरिःफसंस्थे
મૂાસનમનારાયનિMિરિઝ II ૨૨૦ || અર્થ–સૂર્ય વર્ષશ થઈને છઠ્ઠા સ્થાનમાં પાપપીડિત ચતુષ્પદરાશિમાં હોય તો પોતાના નેકરની સાથે કલેશ કરાવે છે. તથા આઠમા અથવા બારમા સ્થાનમાં હોય તે પણ આ ફળ આપે છે. તથા વર્ષશ શનિ બળવાન થઈને છઠ્ઠા અથવા બારમા સ્થાનમાં હોય તો ઉજજડ ભૂમિમાં ગામ વસાવે છે તથા વૃક્ષારોપણ અને જળાશયાદિ બનાવે છે. ૨૧૦ स्वर्वोच्चगे कर्मणि सूर्यपुत्रे नैरुज्यमर्याधिगमश्च जीवे ॥ सूर्यनृमादाहुबलात्कुजेर्थो बुधे भिषग्ज्योतिषकाव्यशिल्पैः ॥२११॥
અર્થ: વર્ષેશ શનિ પોતાની મકર કુંભ રાશિને અથવા પિતાની ઉગ્ર તુળા રાશિનો થઈને દશમા સ્થાનમાં હોય તો શરીરને વિષે-અગ્ય તથા ધનની પ્રાપ્તિ પણ કરે છે. આ જ પ્રમાણે વપેંશ ગુરૂ પિતાની ધન મીન અથવા પિતાની ઉચ્ચ કકરાશિનો થઈને દશમાસ્થાનમાં હોય તો આ ફળ આપે છે, વર્ષેશ સૂર્ય પિતાની સિંહ રાશિને અથવા પિતાની મેષરાશિને થઈને દશમા સ્થાનમાં હોય તે રાજાથી ધનની પ્રાપ્તિ થાય છે. વર્ષેશ મંગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com