________________
૧૭૨
તાજિકસારસ ગ્રહ.
ને વિષે હાય તા સ્થાનાન્તર અને ધનની પ્રાપ્તિ કરે છે. સૂ નીચ અર્થાત્ તુળા રાશિના થઈને પાપગ્રહથી યુક્ત દશમાસ્થાનને પામેલે હાય તેા રાજાથી ખધન કરે છે. તથા અગીઆરમા સ્થાનના સ્વામી અગીઆરમા સ્થાનમાં હેાય તે વિદ્યાના પ્રતાપથી માટે લાભ થાય છે. ૧૯૬
खेशलग्नेशवर्षेशेत्थशालो राज्यदायकः ॥
वर्षेशे राज्यसह मेऽर्केत्थशाले महा नृपः ॥ १९७ । અર્થ :—દશમાસ્થાનના સ્વામી, લગ્નના સ્વામી અને વર્ષે શ પરસ્પર ઈત્યશાલયેાગ કરતા હાય તા રાજ્યની પ્રાપ્તિ કરે છે તથા વર્ષેશ રાજ્યસહુમમાં રહીને સૂર્યની સાથે ઈત્યશાલયે ગ કરતા હાય તે માટેા રાજા થાય છે. ૧૯૭
सप्तमे चाष्टमे शुक्रे पदलाभः स्वभावतः ।।
बुधेन गुरुणा वापि युक्ते दृष्टे महत्पदम् ॥ १९८ ॥ અઃ—વ કાળને વિષે સાતમા અથવા આઠમાસ્થાનમાં શુક હાય તે પદ અર્થાત્ અધિકારના લાભ કરે છે. તથા બુધ અથવા ગુરૂથી યુક્ત અથવા હૃષ્ટ હાય તેા માટા પદની પ્રાપ્તિ કરે છે. ૧૯૮ शनिस्थाने कुजः पश्यन्मुथहां पापकर्मतः ||
नृपभीतिं वित्तनाशं दद्याद्दशमगो यदि ॥ १९९ ॥
અ—જન્મકાળમાં શિન જે રાશિમાં હાય તેજ રાશિના મંગળ વર્ષોમાં દશમાસ્થાનમાં રહીને મુંથાને જોતા હાય તે પાપક થી રાજાના ભય અને ધનના નાશ થાય છે. ૧૯૯ यदाऽर्कपुत्रो बलवान् स्वतुङ्गसंस्थोप्यतुङ्गे भृगुजो बलाढ्यः ॥ यदा तदा म्लेच्छजनप्रसाद्भुनक्ति राज्यं विपुलां च लक्ष्मीम् ॥ २०० ॥ અ:—યારે બળવાન શિન પેાતાની ઉચ્ચ ( તુળા ) રાશિમાં રહેલા હાય અને ખળવાન શુક્ર પણ પેાતાની ઉચ્ચ ( મીન ) રાશિમાં રહેલા હાય ત્યારે તે માણસ યવન રાજાની કૃપાથી રાજ્ય અને અત્યંત લક્ષ્મીને ભાગવે છે. ૨૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com