________________
ફળાધ્યાય ૩ જો.
भाग्ये लग्नपतिस्तिष्ठेलो भाग्यपतिर्यदा । भाग्यलापतीस्वर्क्षे वर्षे भाग्योदयो भवेत् ॥ १९४ ॥ અર્થ:—નવમાસ્થાનમાં લગ્નના સ્વામી રહેલા હાય અને લગ્નસ્થાનમાં નવમાસ્થાનના સ્વામી રહેલા હાય તથા નવમાસ્થાનના સ્વામી અને લગ્નના સ્વામી પોતાના ઘરમાં રહેલા હાય તેા તે વર્ષમાં નિશ્ચય ભાગ્યના ઉડ્ડય થાય છે. ૧૯૪
दशमभावविचारः
૧૭૧.
वीर्याये खगते
निजकुले स्यात्कीर्तिराज्योदयस्त्वन्यत्केन्द्रगते च सौम्यसहिते स्थानान्तराप्तिनृणाम् ॥ एवं घत्रपतौ तु तुर्यभगते पूर्वाधिकारागमो
मित्रत्वं क्षितिपेन वा शुभजनैर्लाभस्थिते वा ध्रुवम् ॥ १९५ ॥ અ:—વર્ષેશ મળવાન થઇને દશમાસ્થાનને વિષે રહેલા હાય તા પાતાના કુળને વિષે કીર્તિ અને રાજ્યના ઉદય કરે છે. વર્ષેશ બળવાન થઈને બીજા કેન્દ્ર અર્થાત્ પહેલા, ચેાથા અને સાતમા સ્થાનને વિષે શુભ ગ્રહ સાથે રહેલા હાય તા તે માણસને સ્થા નાન્તર અર્થાત્ નોકરીમાં ફેરબદલી કરે છે. આ પ્રમાણે મળવાન વર્ષેશ સૂર્ય ચેાથાસ્થાનને વિષે રહેલો હાય તા પ્રથમના અધિકારની પ્રાપ્તિ કરે છે. તથા અગીઆરમા સ્થાનને વિષે પૂર્વોક્ત પ્રકારના સૂર્ય રહેલા હાય તેા નિશ્ચય કરીને રાજાની સાથે અથવા શ્રેષ્ઠ માણસાની સાથે મિત્રતા કરાવે છે. ૧૯૫
सूर्य सिंहगते हि जन्मसमये वर्षे बलाढये नृणां राज्यातिश्च विधौ कुजास्पदगते स्थानान्तरार्थागमम् ॥ नीचस्थे दिन नभःस्थलगते पापादिते बंधनं
भूपाल्लाभपते च लाभभगते लाभो महान्विद्यया ।। १९६ ॥ અ:——જે માણસના જન્મકાળમાં સૂર્ય સિહરાશિમાં હાય અને તે વકાળને વિષે અળવાન હાય તા રાજ્યની પ્રાપ્તિ કરે છે. જન્મકાળમાં મંગળ જે રાશિમાં હાય તેજ રાશિમાં ચંદ્રમા વ કાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com