________________
૧૭૦
તાજિકસારસંગ્રહ.
एवं बुधे कुजे जीवयुतेर्कान्निर्गते पुनः ॥ परसैम्यो परिगतिर्जयः ख्यातिसुखावहः ।। १८९ ॥ અર્થ:——આ પ્રમાણે બુધ અથવા મંગળ બળવાન, ઉદયી, અને અધિકારયુક્ત ગુરૂની સાથે કેદ્રસ્થાનમાં હાય તા જય, યશ અને સુખ આપનારી યાત્રા જાણવી. ૧૮૯ धर्माधिषे लग्नपतेश्च योगे गतिस्त्वकस्माच्च शनौ शुभस्थे ॥ विर्योझिते स्यागमनं नशस्तमेत्रं गुरौ दूरगतिस्ततश्च ॥ १९० ॥
અર્થ :—નવમાસ્થાનના સ્વામીના અને લગ્નના સ્વામીને ચાગ થયા હાય અર્થાત્ તે અન્ને ભેગા બેઠા હાય તો અકસ્માત યાત્રાના ચોગ થાય છે, ખળથી રહિત શનિ નવમાસ્થાનને વિષે રહેલા હાય તા યાત્રામાં સુખ મળતું નથી તથા આ પ્રમાણેના ગુરૂ બળથી રહિત થઇને નવમાસ્થાનને વિષે રહેલા હાયતા દૂર યાત્રાના યાગ થાય છે केन्द्रस्थिते भूमिसुतेऽनाथे दूरे गतिः स्यान्निजबधुवर्गात् ॥ धर्माधिषे पूर्णवले सुखं च मार्गे नराणां हि शुभस्थिते वा ।। १९१ ।।
અવષેશ મંગળ કે દ્રસ્થાનમાં હેાય તે પેાતાના ખંવર્ગથી પરદેશમાં પ્રયાણુ હાય તથા નવમાસ્થાનના સ્વામી બળવાન થઈને નવમાસ્થાનમાં હોય તે પ્રયાણને વિષે સુખ કરે છે. ૧૯૧ मार्गाख्यसनाधिपतौ बलिष्ठे तत्र स्थिते मार्गपदाश्रिते वा ॥ मार्गे सुखं स्याद्बहुलं नराणां कष्टं खलैः संनिहिते बिवीर्ये ॥१९२॥
અર્થ :—મા સહમના સ્વામી અળવાન થઇને પેાતાના સ્થાનમાં અથવા નવમાસ્થાનમાં હાય ! માણસાને પ્રયાણને વિષે ઘણુંજ સુખ મળે છે. અને જો તે પાપ ગ્રહેાથી યુક્ત તથા બળથી રહિત હાય તા પ્રયાણુને વિષે દુ:ખ પડે છે. ૧૯૨
मूर्ति मूर्तिपतिः पश्येद्भाग्यं पश्यति भाग्यपः ॥
भाग्यं लग्नपतिर्लनं भाग्यपः पश्यति ध्रुवम् ॥ १९३ ॥ અર્થ:—લગ્નને લગ્નના સ્વામી જોતા હાય, નવમાસ્થાનને નવમાસ્થાનના સ્વામી જોતા હાય, નવમાસ્થાનને લગ્નના સ્વામી જોતા હાય તથા લગ્નને નવમાસ્થાનને સ્વામી જોતા હાય તે નિશ્ચય ભાગ્યના ઉદય કરે છે. ૧૯૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com